1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : બુધવાર, 20 માર્ચ 2019 (10:55 IST)

લોકસભા ચૂંટણી 2019- પીએમ મોદીએ કાંગ્રેસ પર સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા

લોકસભા ચૂંટણી 2019- પીએમ મોદીએ કાંગ્રેસ પર સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા 

 
પીએમ મોદીએ કાંગ્રેસ પર  સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું વંશવાદની રાજનીતિથી સૌથી વધારે નુકશાન સંસ્થાનોને થયુંછે. 
 
- આવતી લોકસભા ચૂંટની માટે ઉમેદવારના નામ માટે  ભાજપાએ મંગળવાર મોડી રાત્રે સુધી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં કેંદ્રીય ચૂંટણીથી સમિતિની મુખ્ય બેઠક કરી. જણાવી રહ્યા છે કે આજે ભાજપા તેમની લિસ્ટ જાહેર કરી શકે છે. 
 
- આગામી ચૂંટણીથી પહેલા ભાજપાના અરૂણાચલપ્રદેશમાં મોટું ઝટકો લાગ્યું છે. એક રિપોર્ટ મુજબ આવતા મહીના થતા વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપાના બે મંત્રી અને 12 વિધાયક મેઘાલયમા મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટી એનપીપીમાં શામેલ થઈ ગયા.