બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

આંધ્રપ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ Live

[$--lok#2019#state#andhra_pradesh--$]
 
આંધ્રપ્રદેશમા લોકસભાની 25 સીટો છે.  વર્તમાનમાં સૌથી વધુ 15 સીટો રાજ્યમાં સત્તારૂઢ તેલુગૂ  દેશમ પાર્ટી પાસે છે.  અગાઉની ચૂંટણી ભાજપા અને તેદેપાએ મળીને લડી હતી.  આ વખતે બંને જ દળ જુદી જુદી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપાની પાસે અહી 3 સીટો છે. જ્યારે કે વાઈએસઆર કોંગ્રેસની પાસે 7 સીટ છે.  આ વખતે મુખ્ય મુકાબલો તેદેપા અને વાઈએસઆર કોંગ્રેસ વચ્ચે છે. 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]