સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

હરિયાણા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#haryana--$]
હરિયાણામાં લોકસભાની 10 સીટ અને 2014માં ભાજપાએ 7, ઈનેલોદએ 2 અને કાંગ્રેસએ 1 સીટ જીતી હતી. અહીં આ વખતે ચાર પ્રમુખ પાર્ટીયા ચૂંટણી મેદાનમાં છે. કાંગ્રેસની તરફથી સોનીપલથી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી, રોહતકથી દીપેન્દ્રસિંહ હુડ્ડા મેદાનમાં છે. આપ અને જેજીપી અહીંથી મળીને ચૂંટણી લડી રહ્યા છે. આપના પ્રમુખ ચેહરા નવીન જયહિંદ જ્યારે જેજેપીથી દુષ્યંત ચૌટાલા ચૂંટણી લડી રહ્યા છે. આઈએનએલડીથી અર્જુન ચૌટાલા તેમની કિસ્મત અજમાવી રહ્યા છે. 
[$--lok#2019#constituency#haryana--$]