શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

મધ્યપ્રદેશ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#madhya_pradesh--$]
 
મધ્યપ્રદેશમાં લોકસભાની કુલ 29 સીટ છે. અહી મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને ભાજપા વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 29 સીટો પર ચૂંટણી લડી રહી છે. દિગ્વિજય સિંહ અજય સિંહ, નકુલનાથ, પ્રજ્ઞા ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંઘિયા, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નંદકુમાર ચૌહાણ, અરુણ યાદવ જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. 2014ની ચૂંટણીમાં ભાજપાને 27 અને કોંગ્રેસને 2 સીટો મળી હતી. ઝાબુઆ-રતલામ સીટ કોગ્રેસે પેટાચૂંટણીમાં જીતી હતી. 
 
[$--lok#2019#constituency#madhya_pradesh--$]