મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

ઉત્તરાખંડ લોકસભા ચૂંટણી પરિણામ Live

[$--lok#2019#state#uttarakhand--$] 

ઉત્તરાખંડની બધી 5 સીટો પર અગાઉની ચૂંટણીમાં ભાજપાએ જીત મેળવી હતી.  આ વખતે પણ મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. અગાઉની ચૂંટણીમાં જ્યા કોંગ્રેસની સરકાર હતી તો બીજી બાજુ આ રાજ્યમાં ભાજપાની સરકાર છે. ભાજપા તરફથી ટિહરી રાજપરિવારની સભ્ય માલા રાજ્ય લક્ષ્મી, પૂર્વ મુખ્યમંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી બાજુ  કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને મનીષ ખંડૂરી પણ પોત પોતાની સીટ જીતવાનુ દબાણ રહેશે. ખંડૂરે ગઢવાલ સીટ પરથી ચૂંટણે લડી રહ્યા છે. જ્યા અગાઉની ચૂંટણીમાં તેમના પિતા મેજર જનરલ ભુવનચંદ્ર ખંડૂરી ભાજપાના ટિકિટ પર સાંસદ બન્યા હતા. 
 
[$--lok#2019#constituency#uttarakhand--$]