શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (11:36 IST)

Our gifts is your vote for Modi- લગ્નના કાર્ડમાં વર વધુએ મેહમાનોથી ગિફ્ટમાં માંગ્યુ 2019માં બીજેપી માટે વોટ

હમેશા જોયું છે કે લોકો લગ્નના કાર્ડમાં ગિફ્ટ ન લાવવાની રિકવેસ્ટ કરે છે કે પછી તે પૈસાને ચેરિટીમાં આપવા માટે કહે છે. પણ સૂરતના એક લગ્નન કાર્ડમાં મેહમાનોને લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi) ને વોટ આપવા રિકવેસ્ટ ( VOte For Modi in 2019) ની છે. સોશિયલ મીડિયા પર આ વેડિંગ કાર્ડ તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને વાટસએપ પર ક્જોપોબ શેયર કરાઈ રહ્યું છે. વર વધુના માતા-પિતાએ લગ્નના કાર્ડ નીચે લખ્યું છે- 2019 લોકસભા ચૂંટણીમાં મોદીને તમારુ વોટ અમાર અમાટે ગિફ્ટ હશે. આ લગ્ન 1 જાયુઆરીને થઈ. જેનો કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 
 
આ કાર્ડ સોશિયમ મીડિયા પર વાયરલ  નહી થઈ રહ્યું- મેંગલોરમાં પ્રધાનમંત્રીના એક સપોર્ટરએ આ રીત લગ્નના કાર્ડમાં મેહમાનોથી વોટ આપવાની અપીલ કરી છે. તેમજ એક વેડિંગ કાર્ડમાં તો મોદી સરકારના પાછલા 5 વર્ષની સ્કીમસને જણાવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટા પણ લગાવી છે.