રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (13:46 IST)

#Abhinandan જાણો વિંગ કમાંડર વિશે દસ અજાણી વાતોં

જાણો વિંગ કમાંડર વિશે દસ અજાણી વાતોં 
અભિનંદનના એક બહાદુર પરિવારથી છે. તેમની પત્ની પણ ભારતીય વાયુસેનમાં સ્કવાડ્રન લીડર છે તેમના બે બાળકો છે જાણો, અભિનંદનના જીવનથી સંકળાયેલી 10 વાતોંઅભિનંદન વિંગ કમાંડર પાકિસ્તાનથી આજાદ થઈ ભારત પરત આવ્યા છે. તેને લેવા માટે ચેન્નઈથી તેમના માતા-પિતા પણ વાઘા બાર્ડર પહોંચ્યા. આ અવસરે તેનો જોરદાર સ્વાગત છે. 
પાકિસ્તાની સેનાના કબ્જામાં કેવી રીતે આવ્યા વિંગ કમાંડર ભારતીય વાયુસેનાના મિગ-21 વિમાનથી પાકિસ્તાનની તરફથી મોકલાવેલ F-16ને ગિરાવ્યું. પણ દુર્ભાગ્યથી એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું તેમાં વીર વિંગ કમાંડર અભિનંદન હતા. આવો જાણીએ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના વિશે દસ વાતોં જે ઓછા જ લોકો જાણે છે. 
1. વિંગ કમાંડર અભિનંદન 34 વર્ષના છે. તે નેશનલ ડિફેંસ એકેડમી (NDA) થી ગ્રેજુએટ છે. 
 
2. અભિનંદન ભારતના તમિલનાડુના છે. તેની પૈતૃક મૂળ થિરૂપનામૂર ગામમાં છે. તેના માતા-પિતા ચેન્નઈમાં રહે છે. ઈંડિયન એયરફોર્સમાં તેનો ચયલ વર્ષ 2004માં એક ફાઈટર પાયલટની રીતે થયું હતું. 
 
3. તેમના 15 વર્ષના કરિયરની રીતે પ્રમોટ કરાયું છે. પહેલા તેને એક નિપુણ સુખોઈ 30 ફાઈટર પાયલટનો ખેતાબ મળ્યું પછી તેને યુદ્ધ કૌશળને જોતા વિંગ કમાંડર અભિનંદનની રીતે પ્રમોટ કરાયું. ત્યારબાદ તેને મિગ 21મિશન સોંપાયું. 
 
4. તેની એયરફોર્સની ટ્રેનિંગ ભટિંડા અને હલવારામાં થઈ છે. તે સૂર્યકિરણ એક્રોબેટિક ટીમથી છે. 
 
5. અભિનેંદન ઓળખીતા પૂર્વ પાયલટ એયર માર્શલ સિમ્હાકુટ્ટી વર્ધમાનના દીકરા છે. તે પૂર્વી વાયુ કમાનના મુખિતા પદથી સેવાનિવૃત થયા હતા. 
 
6. આ એક માત્ર સંજોગ છે કે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના પિતા, એયર માર્શલ એસ વર્ધમાન, મણિ રત્નની ફિલ્મ કાત્રુ વેલિયિદાઈમાં સલાહ્ગકાર હતા. આ ફિલ્મ ભારતીય વાયુસેનાના પાકિસ્તાનમાં પકડી જવા પર આધારિત છે. ફિલ્મમાં વર્ષ 1999ના કારગિલ યુદ્ધના સમયે ભારતીય વાયુસેનાના સ્વાક્ડ્રન લીડર વરૂણ ચક્રપાણી દુશ્મનના ક્ષેત્રમાં પહૉચે છે અને તેના ફાઈટર જેટને નીચે ગિરાવી નાખે છે. રાવલપિંડીમાં પાકિસ્તાની સેના તેને પકડી લે છે. તેને યુદ્ધ કેદીના રીતે પકડી લેવાય છે અને ખૂબ પ્રતાડના આપે છે. 
 
7. અભિનંદનની માતા એક ડાકટર છે. 
 
8. જાણકારી મુજબ, અભિનંદન એક બહાદુર પરિવારથી છે. તેમની પત્ની પણ સ્કવાડ્રન લીડર છે તેમના બે બાળકો છે. 
 
9. અભિનંદનના ભાઈ પણ ઈંડિયન એયરફોર્સને સેવાઓ આપી રહ્યા છે. 
 
10. અભિનંદનની શરૂઆતી અભ્યાસ ચેન્નઈના સૈનિક વેલફેયર સ્કૂલ અમાવતીનગરથી થઈ છે. 
 
11. અભિનંદન એક સારા વક્તા છે. વાયુસેનાના આતંરિક કાર્યક્રમમાં અભિનંદનને હમેશા બોલવા માટે કહેવાય  છે.