મંગળવાર, 4 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: રવિવાર, 3 માર્ચ 2019 (10:58 IST)

પાકિસ્તાનની નાપાક કરતૂતને લઈને અભિનંદનનો મોટું ખુલાસો, માનસિક ટૉર્ચર કરવામાં આવ્યું

પાકિસ્તાન તેમના કરતૂતથી માનતું નથી, પાકિસ્તાનથી પરત આવ્યા હલાકીએ પાડોસી દેશ પાકિસ્તાનની વિશે આ સત્ય ખુલ્લો પાડ્યું અને તેના કાળા ચેહરાને સામે લાવ્યા છે. અભિનેંદને કહ્યું છે પાકિસ્તાન ડરના કારણે અભિનંદનને શારીરિક હલાકી નહી કરી પણ માનસિક રીત પજાવ્યું. વિંગ કમાંડર અભિનંદન એ આ વાતનો ખુલાસો કર્યું કે તેને બળજબરીથી પાકિસ્તાની આર્મીના પક્ષમાં સાક્ષી અપાવી. 
 
સૂત્રો મુજબ પાકિસ્તાનની તરફથી વીડિયો રેકાર્ડ કરાવતા કમાંડર અંભિનંદનની મુક્ત કરવામાં ત્રણ કલાકના મોડા થયું. અભિનંદનએ જુદા અને એકાંતમાં રખાયું. ના તો તેને મુક્ત કરવાની જાણકારી આપી હતી. 
 
જણાવી દઇએ કે પાકિસ્તાને એવા ઘણા પ્રૉપેગેંડા વિડીયો જાહેર કર્યા હતા જેમાં અભિનંદન ભારતીય મીડિયા વિરુદ્ધ બોલતા જોવા મળી રહ્યા હતા. આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વિડીયો એડિટ અને મૉર્ફ્ડ કરવામાં આવ્યા છે.
 
27 ફેબ્રુઆરીના રોજ  વિંગ કમાંડર અભિનંદન  ભારતીય વાયુસેનાના મિગ-21 વિમાનથી પાકિસ્તાનની તરફથી મોકલાવેલ F-16ને ગિરાવ્યું. F-16ને નષ્ટ કરી પણ દુર્ભાગ્યથી વિંગ કમાંડર અભિનંદન એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું તેમાં વીર વિંગ કમાંડર અભિનંદન હતા. જે પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગયું. જેને 1 માર્ચએ પાકિસ્તાન દ્વારા મુકત કરી દીધું છે. વિંગ કમાંડર અભિનંદન તેમના પરિવારથી ડ્યૂટી પર પરત આવવાની વાત કહી છે.