અભિનંદનની રીતે બૉલીવુડના શાહરૂખ અને સલમાન પણ પાકિસ્તાન જઈ ફંસ્યા

Last Modified શુક્રવાર, 1 માર્ચ 2019 (15:40 IST)
પુલવામાં હુમલાની જવાબી કાર્યવાહી કરતા ભારતીય વાયુસેનાના આતંકી ઠેકાણાને નિશાના બનાવ્યું. આ સમયે વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાનએ તેમના કબ્જામાં લઈ લીધું. અભિનેંદનની રિહાઈને લઈને પાકિસ્તાન પર દબાણ બન્યું. જ્યારબાદ અભિનેંદનને રિહા કરવાનો ફેસલો લઈ લીધું. રિયલ જીવમાં જ
નહી ફિલ્મી પડદા પર પણ એવા એક્ટર રહ્યા જે પાકિસ્તાનમાં જઈને ફંસ્યા. આજે અમે તમને કેટલાક એવા જ એક્ટર્સથી રૂબરૂ કરાવીશ

પ્રીતિ જિંટા
2003માં રિલીજ થઈ દ હીરો- લવ સ્ટોરી ઑફ એ સ્પાઈ એક થ્રિલર ફિલ્મ છે. જેને અનિલ શર્માએ ડાયરેક્ટ કર્યા છે. ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ જિંટા અને પ્રિયંકા ચોપડાની મુખ્ય ભૂમિકા છે. મોટા બજેટની આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ઔસત રહી હતી. સની દેઓલ રૉ માટે કામ કરીને એક જાસૂસની ભૂમિકા ભજવે છે.
તેમજ પ્રીતિ જિંટાને જાસૂસી કરવા માટે ટ્રેનિંગ આપીએ છે અને પાકિસ્તાનના કર્નલના ઘર મોકલાય છે.

રણદીપ હુડ્ડા
2016 માં આવી ફિલ સરબજીત એક સાચી ઘટના પર આધારિત ફિલ્મ છે. ઓમંગ કુમારના નિર્દેશનમાં બની આ ફિલ્મમાં એશ્વર્યા રાય, રણદીપ હુડ્ડા અને ઋચા ચડ્ઢા મુખ્ય
ભૂમિકામાં છે.રણદીપ હુડ્ડા ફિલ્મ સરબજીત બન્યા છે. એક દિવસ નશાની હાલતમાં સરબજીત બાર્ડર પાર કરી પાકિસ્તાન ચાલ્યું જાય છે. જ્યાં પાકિસ્તાની સૈનિક તેને પકડીને લઈ જાય છે. જણાવીએ જે સરબજીતની મૌત પાકિસ્તાનના જેલમાં જ 2013માં થઈ હતી.
સની દેઓલ
ગદર એક પ્રેમ કથા વર્ષ 2001ની સૌથી વધારે કમાણી વાળી ફિલ્મ છે. એકશન ડ્રામા પર આધારિત આ ફિલ્મમાં સની દેઓલ,અમીષા પટેલ અને અમરીશ પુરી મુખ્ય
ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટૉરી 1947ના બંટવારાની છે. જેમાં સની દેઓલ, અમીષા પટેલને લેવા પાકિસ્તાન જાય છે. ઘણી મુશ્કેલીઓ પછી સની
દેઓલ પરત અમીષાને ભારત લાવવામાં સફળ રહે છે.
સલમાન ખાન
કબીર
ખાનના નિર્દેશનમાં બની આ ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર અને નવાજુદ્દીન સિદ્દીકીની મુખ્ય
ભૂમિકામાં છે.ફિલ્મની સ્ટોરીમાં સલમાન ખાનને એક નાની બાળકી મુન્ની મળે છે જે તેના પરિવારની પાસે એટલે કે પાકિસ્તાન પહોંચાવે છે. ફિલ્મમાં જોવાયું છે કે સલમાન ખાન કઈ રીતે પાકિસ્તાન જાય છે અને બાળકીના પરિવારથી મળાવવામાં સફળ રહે છે.
શાહરૂખ ખાન
યશ રાજ બેનરની ફિલ્મ વર્ષ 2004માં રિલીજ થઈ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન , પ્રીતિ જિંટા અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે. પલવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં ભારતીય વાયુસેનામાં સ્કવાડ્રન લીડર વીર પ્રતાપ સિંહ એટલે કે શાહરૂખ અને , પ્રીતિ જિંટાના વચ્ચે પ્રેમ થઈ જાય છે. શાહરૂખ જ્યારે પાકિસ્તાન જવા માટે રસ્તામાં હોય છે તો પાકિસ્તાની પોલીસ તેને કબ્જામાં લઈ લે છે.


આ પણ વાંચો :