શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 1 માર્ચ 2019 (14:20 IST)

અભિનંદનએ પાકિસ્તાનમાં ભારત માતાની જયના નારા લગાવ્યા ગોળી ચલાવી કેવી રીતે પકડાવ્યા કમાંડર અભિનંદન

અભિનંદનએ પાકિસ્તાનમાં ભારત માતાની જયના નારા લગાવ્યા ગોળી ચલાવી 
કેવી રીતે પકડાવ્યા કમાંડર અભિનંદન 
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને  છોડવાની ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ જાહેરાત સંસદમાં કરી. ભારતીય વાયુસેના  વિંગ કમાંડર અભિનંદન જ્યારે પાકિસ્તાન પ્રશાસિત કશ્મીર ક્ષેત્રમાં પડ્યા તો શું થયું આ બધા લોકો 
જાણવા ઈચ્છે છે. 
 
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન 1 માર્ચ 2 વાગ્યે વાઘા બોર્ડરના રસ્તાથી મુક્ત કરવામાં આવશે પણ આ બધા જાણવા ઈચ્છે છે કે કેવી રીતે કમાંડર અભિનંદન પકડાયા અને તેની સાથે શું થયું હતું. બુધવારે અભિનંદનને પકડી લીધો હતો જ્યારે તેમનુ મિગ 21 લડાકૂ વિમાન પડી ગયુ હતુ.તેના વિશે ભિંબર જિલ્લાના હોરાન ગામના સરપંચ મોહમ્મદ રજાક ચૌધરીએ બીબીસીને આખે જોઈ વાત સંભળાવી. 
 
અભિનંદનએ પૂછ્યું કે "આ ભારત છે કે પાક"- 
ચૌધરીએ જણાવ્યું કે ભિંબર જિલ્લામાં, નિયંત્રણ રેખાથી સાત કિલોમીટર દૂર હોરાન ગાઅના લોકોએ આકાશમાં લડાકૂ વિમાનના વચ્ચે લડાઈ જોઈ હતી. ખબર પડયું કે બે વિમાન હિટ થયા છે, જેમાંથી એક LOC ના પાર ચાલી ગયું છે જ્યારે બીજામાં આગ લાગી ગઈ છે અને તે તેજેથી નીચે આવવા લાગ્યું. 
ગામના લોકોએ વિમાનનો મલવો ગિરતો જોવાયું અને પેરાશૂટથી સુરક્ષિત ઉતરતા પાયલેટને પણ જોવાયું. આ પાયલટ અભિનંદન હતા. તેની પાસે પિસ્તોલ હતી અને તેણેપૂછ્યું કે "આ ભારત છે કે પાક"-
ત્યારે એક હોશિયાત પાકિસ્તાની છોકરાએ જવાબ આપ્યું આ ભારત છે. ત્યારબાદ પાયલટએ ભારતની દેશભક્તિ વાળા કેટલાક નારા લગાવ્યા ત્યાર જવાબમાં લોકોએ "પાકિસ્તાન જિંદાબાદ"ના નારા લગાવ્યા. 
ચૌધરીએ જનાવ્યું કે મે જોઈ લીધું હતુ કે પેરાશૂટ પર ભારતનો ઝંડો બન્યું હતું. હું જાણી ગયુ હતું કે તે ભારતીય પાયલટ છે. તે પાયલટને જિંદા પકડકા ઈચ્છતા હતા. લોકો તે તરફ દોડયા જ્યાં પાયલટનો પેરાશૂટ પડ્યું હતું. 
અભિનંદનએ દસ્તાવેજ નષ્ટ કરી દીધા- ભારતીય પાયલટએ લોકોને કહ્યું કે મારી પીઠમાં ઈજા થઈ છે અને તેને પીવા માટે પાણી માંગ્યું. નારાબાજીથી ગુસ્સા થયા લોકો હાથમાં પત્થર ઉપાડી લીધા. ત્યારે પાયલટએ હવામાં ફાયરિંગ કરી. ભારતીય પાયલટ પાછળની તરફ અડધું કિલોમીટર ભાગ્યું અને પિસ્તોલના 
 
નિશાના છોકરાઓ પર લગાવ્યું હતું.. પાયલટ આગળ અને ગામના છોકરાઓ તેની પાછળ, તે પિસ્તોલથી નહી ડરયા. 
 
લોકોના મુજબ, ભારતીય પાયલટએ નાનકડા તળાવમાં કૂદ મારી નાખી, ખિસ્સાથી કઈક સામાન અને દસ્તાવેક કાઢયુ. કઈક ઓળગવાની કોશિશ કરી કેટલીક પાણીમાં નાખી ખરાબ કરી નાખી. 
 
ચૌધરીએ જણાવ્યુ કે છોકરાઓએ પાયલટને પકડી લીધુ. તેને પગ-ધૂંસા માર્યા. જ્યારે કેટલાક રોકવાના પ્રયાસ કર્યા. ત્યારે પાકિસ્તાની સેનાના જવાન ત્યાં પહૉંચ્યા અને વિંગ કમાંડર અભિનંદનને પકડી લીધું. અને ભીડને માર મારવાથી રોકયું.  
 
મારના કારણે વિંગ કમાંડર અભિનંદનને લોહી નિકળી રહ્યું હતું. પડ્યા પછી તેને કોઈ ઈજા નહી થઈ હતી.