શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : રવિવાર, 11 ઑગસ્ટ 2019 (13:22 IST)

માસીએ મોકલ્યું હતું લેટર, પિતાએ વાંચ્યું તો થઈ ગઈ જેલ

આમ તો પત્રચારની પૂરી વ્યવસ્થા જૂની થઈ ગઈ છે. હવે જમાનો ઈમેલ, વ્હાટસએપ કે વીડિયો કૉલના આવી ગયું છે. પણ પત્રને લઈને એક એવું કેસ સામે આવ્યું છે જેને સાંભળીને બધા હેરાન થઈ શકે છે. કારણ ખબા છે કે કઈક એવી છે જેને વાંચીને તમે હેરાન થઈ શકો છો. હવે તમે વિચારતા હશો ભલા આવું કેવી રીતે થયું. 
 
તમને જણાવીએ કે સ્પેનમાં કોર્ટએ એક પિતાને માત્ર તેથી બે વર્ષની સજા સંભળાવી કારણ કે તેમના પિતાએ પત્ર ખોલીને વાંચી લીધુ. કોર્ટએ પિતા પર 2.33 લાખ રૂપિયાના દંડ પણ લગાવ્યું છે. સ્પેનની કોર્ટએ 10 વર્ષની નિજતાના ઉલ્લંઘણ માનતા આ સજા સંભળાવી છે. 
 
અભિયોજન પક્ષએ કોર્ટને કહ્યું હતું કે પિતાએ જે પત્ર ખોલ્યું છે હકીકતમાં તે પત્ર ખોલવા માટે અધિકૃત નહી હતું. તે કારણે કોર્ટએ આ નિજતાનો ઉલ્લંઘન માન્યું અને સજા સંભળાવી. 
 
અભોયોજન પક્ષએ કોર્ટમાં કહ્યું હતું આ પત્ર છોકરાએ તેમની મોસીએ મોકલ્યું હતું. પિતાએ આ પત્ર ખોલવાના કોઈ અધિકાર નહી હતું. તેમની મોસીએ દીકરાને જણાવ્યું કે વર્ષ 2012માં કેવી રીતે તેમના પિતાએ તેમની માની સાથે દુર્વ્યવહાર કર્યું હતું અને દીકરાની પાસે આટલા સાક્ષી હતા કે તે પિતાની સામે દંડ સિદ્ધ કરી શકતું હતું. 
 
તેમજ પિતાએ તેમના બચાવમાં પત્ર ખોલવાના કોઈ કારણ નહી જણાવ્યું. માત્ર કહ્યું કે દીકરાની મોસી કેવી રીતે તેમના વિરોધમાં દીકરાને સાક્ષી આપવા ભડકાવી રહી છે.