રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (16:52 IST)

દારૂડિયા માણસએ તેમના દાંતથી કર્યા સાંપના ઘણા ટુકડા, સ્થિતિ ગંભીર

નશાની હાલતમાં લોકો કેવી અજીબ ઘટનાને અંજામ આપે છે. આ સમયે  તે ક્યારે ક્યારે તેમનો જીવ જોખમમાં નાખવાથી પણ નથી ગભરાતા. કઈક એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના એટામાં થઈ. જ્યાં નશાની હાલતમાં એક યુવકને સાંપએ કરડી લીધું. પછી ઘાયલ યુવકે સાંપને હાથમાં પકડીને તેમના દાંતથી ચાવીને તેમના ઘણા ટુકડા કરી નાખ્યા. 
ખબરો મુજબ રવિવારની રાત્રે ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના અસરૌલી ગામમાં એક ઝેરીલા સાંપએ એક દારૂદિયા યુવકે જેમક સાંપએ કરડવાની ખબર પડી તેને તરત સાંપને હાથમાં પકડીને તેમના દાંતથી ચાવીને તેમના ઘણા ટુકડા કરી નાખ્યા. જેનાથી સાંપની તરત જ મૌત થઈ ગઈ પછી યુવકે ઘર પહોંચતા જ બેભાન થઈ ગયું. જેને પરિવારવાળા ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં દાખન કરાવ્યું છે. 
 
 
ઉલ્લેખનીય છે કે તેનાથી પહેલા પણ મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના પચેર ગામમાં પણ એક અજીબ ઘટના થઈ હતી. બીજુ એક ગુજરાતના વડોદરામાં એક માણસને સાંપ કરડ્યો બદલામાં તે પણ સાંપને કરડ્યો, બંનેનુ મોત થઈ ગયુ હતું.