શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (09:53 IST)

ડાંસર ડબ્બૂ અંકલ પછી સોશિયલ મીડિયા પર છવાઈ ડાંસિગ આંટી- લડકી આંખ મારે પર કર્યું ડાંસ(વીડિયો)

તમે કદાચ ડબ્બૂ અંકલને ભૂલ્યા ન હશો જેને ગોવિંદા સ્ટાઈલ ડાંસથી સોશિયલ મીડિયા પર ધમાકા કરી નાખ્યું હતું. ડબ્બૂ અંકલ પછી હવે એક આંટી સોશિયલ મીડિયા પર કમાલ કરી રહી છે સોશિયલ મીડિયા પર એક 48 કલાકના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
(Photo and Video courtesy: Facebook)
તેમાં આંટી રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિંબાના સોંગ આંખ મારે લડકી આંખ મારે પર ડાંસ કરી રહી છે. આ મહિલા આ ગીત પર શાનદાર ડાંસ કરી રહી છે અને કેટલાક સ્ટેપસ તો હૂબહૂ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો કોઈ લગ્ન સમારોહના લાગી રહ્યું છે.