મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (11:49 IST)

કૂતરાએ ખાદ્યા 14000ના નોટ કાઢતા પર ખર્ચ થયા 12000

dog ate 14000 rupees
સાંકેતિક ફોટા 
 
શું તમે ક્યારે સાંભળ્યું છે કે કૂતરા નોટ પણ ખાઈ શકે છે. પણ આ સત્ય છે. આ અજીબ ઘટના ઈંગ્લેંડના વેલ્સમાં ઘટી, જ્યાં 9 વર્ષના એક કૂતરા તેમના માલિકના 160 પાઉંડ આશરે (14 હજાર 500 રૂપિયા) ખાઈ ગયા. કૂતરાએ નોટ ખાતા જોઈ માલિકના હોશ ઉડી ગયા. પછી માલિકએ કૂયતામા પેટથી નોટ્ કાઢવા માટે 12 હજાર રૂપિયા ખર્ચ કરવા પડ્યા. 
 
ખબરો પ્રમાણે ઈંગ્લેડના નાર્થ વેલ્સના રહેવાસી જુડિથ(64) અને નીલ રાઈટ (66) બજાર ગયા હતા. આ સમયે તેને કૂતરા ઓજી ઘર પર એકલો હતું. જ્યારે બન્ને પરત આવ્યા તો ઘર પર નોટના ટુકડા વિખેર્યા હતા અને ડોગી તેની પાસે બેસ્યો હતો. આ સમયે 9 વર્ષના તેમના આ કૂતરા  160 પાઉંડ આશરે (14 હજાર 500 રૂપિયા) ખાઈ ગયા.
 
ત્યારબાદ ઓજીને હોસ્પીટલ લઈ ગયા. જ્યાં ડાક્ટરએ તેમના પેટથી નોટ કાઢયા. તેના માલિકએ તેના પેટથી તે પૈસાને કાઢવા માટે 130 પાઉંડ(આશરે 12000) રૂપિયા ખર્ચ કરવા પડયા. માલિક નીલએ ત્યારબાદ 160 પાઉંડમાંથી આશરે 80 પાઉંડના(7273)ના નોટ બેંકથી બદલાઈ લીધા.