સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (13:01 IST)

મંગેતરથી બ્રેકઅપ માટે લાખો રૂપિયાના મળ્યું ઑફર, પછી છોકરીએ લીધા આ પગલાં

સોશિયલ મીડિયા પર આ દિવસો એક ખબર તેજીથી વાયરલ થઈ રહી છે કે મીડિયા રિપોર્ટની માનીએ એક છોકરી પૈસા માટે તેમના મંગેતરને મૂકી દીધું છે. છોકરીના મંગેતરથી બ્રેકઅપ કરવા માટે લાખો રૂપિયાનો ઑફર પણ આપ્યું હતું. જે પછી છોકરીએ આ પગલા લીધા 
 
જણાવીએ કે એક મહિલાને જ્યારે મંગેતરથી બ્રેકઅપ કરવા માટે આશરે સાત લાખ રૂપિયાનો ઑફર આપ્યું તો તેને મોડું કર્યા વગર પૈસા લીધા અને પ્રેમીને મૂકી દીધું. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ મહિલાના ફેસલાને સાચા જણાવ્યુ અને વખાણ પણ કરી છે. મહિલાએ પોતે ખુલાસો કર્યું કે તેણે આવું શા માટે કર્યું. 
 
આ આખા કેસમાં સૌથી ખાસ વાત આ છે કે મહિલા પોતે ખુલાસો કર્યું છે કે તેણે આવું શા માટે કર્યું. રિપોર્ટ પ્રમાણે તમને આ જાણીને હેરાની થશે કે મંગેતરથી બ્રેકઅપ કરવા માટે છોકરીમે ઑફર કોઈ બીજાએ નહી પણ મંગેતરના માતા-પિતાએ જ આપ્યું હતું. મહિલાએ આ વિશે લખ્યુ છે કે 
 
જાણકારી પ્રમાણે છોકરીને શરૂથી જ મંગેતરના પેરેંટ્સ પસંદ નહી કરતા હતા. તે લોકોએ છોકરીને આશરે સાત લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેને લાગતું હતું કે મહિલા તેમના દીકરા માટે સારી નથી. સિવાય તેને છોકરીએ શરૂઆતમાં તેમના પ્યાર સાથે રહેવા પસંદ કર્યુ. મંગેતરના પેરેંટસએ પૈસાની રજૂઆત કરતા કહ્યું કે તે કોઈને આ વિશે જણાવશે નહી 
 
છોકરીએ જણાવ્યું કે કૉલેજમાં તે પ્રેમીથી મળી હતી. પણ એંગેજ્મેંટ પછી પ્રેમીના વ્ય્વહાર બદલવા લાગ્યું. છોકરી એ લખ્યું કે મંગેતર ખૂબ વધારે કંટ્રોલિંગ થઈ ગતયું. હું ક્યાં છું તે વિશે જાણવા ઈચ્છતા હતા. તેને આ પણ લખ્યું કે લગ્ન પછી તે મારું દિવસનો શેડયૂલ પણ ફિક્સ કરવા પસંદ કરશે. 
 
દારૂ પીધા પછી પણ મંગેતર ખૂબ ઝગડતો હતો. તેના વ્યવહારથી હેરાન થઈને છોકરીએ મંગેતરથી જુદા થવાના ફેસલા કરી લીધું અને તેનાથી દૂરી બનાવવા લાગી. ત્યારે મંગેતરની મા તેને બ્રેકઅપ માટે આશરે 7 લાખ રૂપિયાનો ઑફર આપ્યું. 
 
છોકરીએ નક્કી કર્યું કે તેને આ અવસરે પૈસા લેવા કદાચ સાચું નથી. પૈસા લેતા જ મહિલાએ બેગ પેક કર્યું અને બ્રેકઅપ કરી ઘરથી નિકળી ગઈ. મંગેતરના પેરેંટ્સ  ર્ક વાર ફોન કારીને પણ તેનો આભાર કહ્યું.