શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:52 IST)

7 કરોડની બિકિની પહેરીને રૈપ પર ઉતરેલી મોડલને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.. !!

થોડા દિવસ પહેલા હોલીવુડમાં એક ફેશન શો થયો હતો. આ ફેશન શો માં એલ્સા હોસ્ક નામની મૉડલે એવી બિકિનીમાં કૈટ વૉક કર્યુ કે લોકોના હોશ ઉડી ગયા. 
એલ્સાનુ નામ હોલીવુડની ટૉપ મૉડલમાં ગણાય છે. 
 
આ ખાસ બિકિનીમાં 2100થી વધુ ડાયમંડ અને કિમતી સ્ટોન જડેલા હતા. એલ્સાની આ બિકિનીની કિમ6ત 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7 કરોડ 19 લાખ રૂપિયા હતી. 
હીરાની આ બિકિનીમાં એલ્સાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   30 વર્ષની એલ્સા જ્યારે આટલી મોંઘી બિકિની પહેરીને રૈપ પર ઉતરી તો લોકો પોતાની નજર હટાવી જ ન શક્યા 
આવુ પહેલીવાર છે જ્યારે એલ્સાએ આવી અનોખી બ્રા પહેરી છે. એલ્સા હોસ્ક આવા લુકમાં પહેલા ક્યારેય જોવા મળી નહોતી. એલ્સા મોટાભાગે જુદી જુદી પ્રકારની બિકિનીમાં રૈપ વોક કરવા ઉતરે છે.



 આગળ જુઓ એલ્સાની કેટલીક બેહતરીન તસ્વીરો..