શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : ગુરુવાર, 22 એપ્રિલ 2021 (21:50 IST)

પતિને તલાક આપી મહિલાએ સસરાથી લગ્ન કરી લીધા, ઉમરમાં છે આટલો અંતર

સાંભળવામાં ભલે અજીબ લાગે પણ આ સત્ય છે. મહિલાએ તેમના પતિને તલાક આપ્યા પછી સોતેલા સસરાથી લ લગ્ન કરી લીધા અને આજે બન્ને તેમના જીવનમાં ખુશ છે. 
કહીએ છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે પણ ઘણી વાર કેટલાક લગ્ન એવા હોય છે જે ચર્ચા બની જાય છે. એવા જ એક લગ્નની ચર્ચા છે. એક મહિલાએ તેમના પતિને તલાક આપ્યા પછી સોતેલા સસરાથી લગ્ન કરી લીધા. બન્નેની ઉમ્રમાં આશરે 30 વર્ષનો અંતર છે. પણ તેનો કહેવું છે કે તે બન્નેના સંબંધને આ પ્રભાવિત નથી કરતો. આજે બન્ને તેમના રિલેશનને લઈને ખૂબ કુશ છે બન્ને એક બાળકના માતા-પિતા પણ છે. 
આ મહિલાનો નામ એરિલા ક્વિગલ છે(31) જેને તેમનાથી 29 વર્ષ મોટા જેફ(60)થી લગ્ન કર્યા. તેનો કહેવુ છે કે તે જેફથી ત્યારે મળી હતી. જ્યારે તેમની ઉમ્ર 16 વર્ષની હતી. તે સમયે જેફની સોતેલી દીકરીથી તેમની મિત્રતા હતી. તે સમૌએ જેફના સોતેલા દીકરા જસ્ટિનથી તેમની ભેંટ થઈ અને બન્ને લગ્ન કરવાના ફેસલો કર્યો. એરિકા કહે છે કે ત્યારે સુધી તેની જેફના પ્રત્યે તેમની ફીલિંગ્સનો અનુભવ નહી હતો. 

અને સસરાથી લગ્ન કરી લીધો 
રિપોર્ટસના મુઅજબ એરિકાએ કેટલાક વર્ષ પછી પતિ જસ્ટિનની સાથે તેમનો સંબંધ ખત્મ કરી લીધો હતો. પણ બન્ને એક બાળકના માતા-પિતા હતા. પણ તેણે તલાકનો ફેસલો કર્યો. ત્યારબાદ તેમના સોતેલા સસરા જેફની સાથે સમય પસાર કરવો શરૂ કર્યા. તેણીને એક બીજા માટે તેમના ભાવનાઓનો અનુભવ હતો જેને તેણે કબૂલ કર્યા અને વર્ષ 2018માં તેણે અંતે લગ્ન કરી લીધા 
 
એરિકા મુજબ અમારો સંબંધ હવે યોગ્ય છે. જેફ યુવા આત્મા છે અને હું જૂની આત્મા છું. જ્યારે હિ આ વાત તેનાથી કહૂ છુ તો તે હંસે છે પણ આ બધુ અમારા સંબંધમાં કામ કરી જાય છે. એરિકાના મુજબ તેમના પૂર્વ પતિ જસ્ટિન એક સમજદાર માણસ હતો. તેનો આ પણ કહેવુ છે કે હવે તે તેમના જીવનમાં આગળ વધી ગયા છે અને કોઈ પણ પ્રકારની કડવાહટ મનમાં નથી. જસ્ટિનની સાથે તે દીકરાની કસ્ટડી શેયર કરે છે.