સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (12:24 IST)

કેદારનાથની જે ગુફામાં સાધનામાં લીન થયા પીએમ મોદી તેનો આટલુ છે ભાડું અને આ છે સુવિધા

તેમના બે દિવસીય આધ્યાત્મિક દોરાના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથમાં જે ધ્યાન ગુફામાં રહ્યા ત્યાં આ સુવિધાઓ છે. તેમના પ્રવાસના પહેલા પીએમ મોદી કેદારનાથ બાબાના મંદિરથી દોઢ કિલોમીટર પગે ચાલીને મંદાકિની નદીના બીજી બાજુ પહાડી પર તૈયાર કરી ધ્યાન ગુફામાં પહોંચી ગયા. જ્યાં તે ભગવા વસ્ત્ર લઈને આશરે 17 કલાક ધ્યાનમાં લીન રહેશે. 
કેદારનાથ ધામના રાવલ ભીમાશંકર લિંગ જણાવે છે કે કેદારનગરીમાં બાબાનો ધ્યાન નવી ઉર્જાનો સંચાર પેદા કરે છે. નરેન્દ્ર મોદી આમ તો પહેલાથી જ સાધના કરતા રહ્યા છે પણ તે અહીંથી એક એવી યોગી અને તપસ્વીના રૂપમાં સાધનાને પહોચ્યા. જે દેશનો પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે. તેને અહીંથી શ્રદ્ધા ભક્તિ અબે આધ્યાત્મનો જે સંદેશ ફેલાયો છે. તેનાથી દેશ-વિદેશમાં કેદારનાથ ધામ સાથે ઉતરાખંડ અને ભારતવર્ષનો માન વધ્યું છે. 
જ્યારે ગુફામાં પ્રધાનમંત્રી સાધનમાં લીન હતા. તે સમયે ગુફાની સુરક્ષા માટે એસપીજીનો ઘેરો બન્યું હતું. પોલીસ અને બીજા સુરક્ષા બળના જવાન પણ અહીં તેનાત હતા. સાથે જ તે બધી સુવિધાઓ અહીં પણ ઉપલબ્ધ કરાવી છે. જે પીએમઓ કાર્યાલયમાં હોય છે. બીજી તરફ સિક્સ સિગ્મા  દ્વારા પણ તેમના 30 સભ્ય મેડિકલ સ્ટાફ ગિફાની પાસે સ્થાપિત ટેંટમાં રાખ્યા હતા. 
આ ગુફા કેદારનાથ મંદિરની ડાબી બાજુની પહાડી પર છે. પાંચ મીટર લાબી અને ત્રણ મીટર પહોંળી આ ગુફામાં પીએમ મોદીના નિર્દેશ પર તૈયાર કરાઈ છે. આ ગુફાનો નિર્માણ એપ્રિલમાં શરૂ કરાયું હતું. જેના પર સાઢે આઠ લાખ રૂપિયા ખર્ચ થયા હતા. 
તેને રૂદ્ર ગુફાનો નામ આપ્યું છે. નેહરૂ પર્વાતારોહણ સંસ્થાનના રૂદ્ર ગુફાનો નિર્માણ કરાયુ છે. ડીએમ મંગેશ ઘિલ્ડિયાળએ જણાવ્યુ કે ગુફાની બુકિંગ કરાવતા માણસના પહેલા ગુપ્તકાશીમાં મેડિકલ કરાશે. ત્યારબાદ કેદારનાથામાં પણ મેડિકલ થશે. ગઢવાલ મંડલ વિકાસ નિગમ દ્વારા આ ગુફા માટે બુકિંગ કરાઈ શકાય છે. 
 
જણાવ્યું કે પ્રધાનમંત્રી માટે ગુફામાં વિજળી, હીટર અને ગીજરની વ્યવસ્થા કરાઈ હતી. આ ગુફામાં બેડ, ટૉયલેટ, ટેલીફોન જેવી આધુનિક સુવિધાઓ પણ છે. ધામમાં પાંચા ગુફા તૈયાર થવી છે. આ ગુફા માત્ર ટ્રાયલની રૂપમાં તૈયાર કરાઈ છે. આ ગુફાનો એક દિવસનો ભાડુ 990 રૂપિયા છે.