સંબંધિત સમાચાર
- દુલ્હનને ઉપાડતા જ વર સાથે બની શરમજનક ઘટના, 85 લાખ વખત જોવાયો વીડિયો
- બજારની વચ્ચે છોકરીના પ્રાઈવેટ પાર્ટને અડ્યો, શરમજનક કૃત્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા
- Video ભારે શિયાળને પંજામાં પકડીને હવામાં ઉડી ગઈ ગોલ્ડન ઇગલ, તેની તાકાત જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો
- Maharashtra CM: શુ 5 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ જ લેશે CM તરીકે શપથ ?
- LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો
ગાય મરઘીને જીવતી ચાવી ગઈ, વીડિયો જોયા બાદ લોકોએ કર્યા કમેંટ
Instagram
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાય મરઘીને જીવતી ચાવતી જોવા મળે છે. સ્વાભાવિક છે કે, લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે અને વીડિયો ઉતારનાર વ્યક્તિ પર ગુસ્સે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયને દોરડા વડે બાંધેલી છે અને તેની આસપાસ અનેક મરઘીઓ ફરે છે. પહેલા તો આ વીડિયો તમને એકદમ સામાન્ય લાગશે, પરંતુ બીજી જ ક્ષણે એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવે છે. તમે જોશો કે ગાય તેના જડબામાં એક મરઘી લઈને તેને જીવતી ચાવી રહી છે. આ ખરેખર આઘાતજનક દ્રશ્ય છે, કારણ કે સામાન્ય રીતે લોકો ગાયને શાકાહારી માનતા હતા.
આ અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @discoverwildpaws નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે
