સંબંધિત સમાચાર
- Viral Video - દુલ્હનના ઘર પર નોટ ઉડાવવા માંટે મંગાવ્યુ પ્લેન, કર્જમાં ડુબ્યો વરરાજા, ચોંકાવી દેશે આ વીડિયો
- Viral Video - ટિકિટના પૈસા ન હોવાથી યુવકે ઉઠાવ્યુ જીવનુ જોખમ, ટ્રેનની નીચે સંતાઈને કરી 250kmની યાત્રા
- Viral Video - ઈલેક્ટ્રિક કારથી બની રહ્યો છે ગાજરનો હલવો, વાયરલ થઈ રહી છે આ રીત
- Viral Video - પંક્ચર બનાવી રહ્યો હતો મૈકેનિક, અચાનક ફાટ્યુ ટાયર અને ઉડી ગયો અબ્દુલ, દુર્ઘટનાનો Video જોઈને સન્ન રહી ગયા લોકો
- Agra Hit and Run Viral Video - ટક્કર માર્યા પછી બાઇક ટ્રકમાં ફસાઈ, ડ્રાઈવર બે યુવાનોને 300 મીટર સુધી ખેંચી ગયો, દ્રશ્ય જોઈ લોકો ચીસો પાડી ઉઠ્યા
Viral Video: બંધ ક્રોસિંગમાં દોડાવી દીધી બાઈક, સામેથી આવી રહી હતી 200ની ગતિથી રાજધાની, મોતના મોઢામાંથી આ રીતે પરત ફર્યો
viral video
Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને દરેક કોઈને હેરાન કરી દીધાચે. આ વીડિયો માત્ર ચોંકાવનારો જ નથી પણ આ રેલવે ગેટ્સ પર બેદરકારી બતાવે છે. આ વીડિયોમાં એક યુવકને બાઈક પર રેલવે ગેટની નીચેથી પસાર થતા જોઈ શકાય છે જ્યારે કે બંને ગેટ પહેલાથી જ બંધ હતા જેવો તે પાટા પર પહોચે છે સામેથી તેજ ગતિથી આવતી બાઈક જોઈને તે ગભરાય જાય છે અને બાઈક છોડીને ભાગવાની કોશિશ કરે છે. સારુ રહે છે કે એ વ્યક્તિનો જીવ બચી જાય છે અને બાઈક ચકનાચૂર થઈ જાય છે.
भारत में लोग कब तक सुधर जाएंगे..?? pic.twitter.com/vsStDtXGun
— (@your_Amalraj) December 27, 2024
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકે રેલવે ગેટ બંધ હોવા છતા પોતાની બાઈકને આગળ વધારી. જેવો તે ગેટ પાર કરવાની કોશિશ કરે છે અચાનક એક ટ્રેન ખૂબ જ ઝડપથી તેની સામેથી પસાર થાય છે. આ ક્ષણ ખૂબ જ ખતરનાક હતી. કારણ કે યુવકે પોતાનો જીવ જોખમમા નાખીને ટ્રેન સામેથી પોતાની બાઈક કાઢી. જો કે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. પણ તેની બાઈક ટ્રેન એકદમ ચકનાચૂર થઈ ગઈ.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ યુવકની બેદરકારીની ખૂબ નિંદા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આને "મોતને આમંત્રણ આપતું પગલું" ગણાવ્યું છે. સાથે જ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આવા અકસ્માતોને રોકવા માટે કડક નિયમોની જરૂર છે અને ભારે દંડ વસૂલવાની જરૂર છે.
બેદરકારી મૃત્યુનું કારણ બની શકે
આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે ફાટક પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કેટલું જોખમી હોઈ શકે છે. આવા અકસ્માતોને રોકવા માટે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ કડક પગલાં ભરવા પડશે. રેલવે ફાટક પર સુરક્ષા વ્યવસ્થા અને નિયમો લાગુ કરીને આ જોખમો ટાળી શકાય છે જે લોકો કોઈપણ પ્રકારની બેદરકારીથી રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ વીડિયો એક મોટો સંદેશ છે.
