અમરસિંહને અંડરવર્લ્ડની ધમકી

અમરસિંહને અંડરવર્લ્ડની ધમકી

નવી દિલ્હી | વેબ દુનિયા| Last Modified સોમવાર, 6 એપ્રિલ 2009 (14:17 IST)

સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહને ડોન છોટા રાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ અમરસિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

છોટા રાજને ફોન કરીને અમરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. મુસ્લિમોમાં હક્કમાં ઘણાં આગળ રહે છે. તેમજ મુસલમાનો વચ્ચે તે ઘણો લોકપ્રિય છે. તેથી છોટા રાજને તેને મુસ્લિમો પ્રત્યે પોતાનું વર્તન બદલવા અથવા મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી છે.
હાલમાં અમરસિંહને વાય કેટેગરીની સુરક્ષા મળી રહી છે. પણ ધમકી બાદ તેની સુરક્ષાને લઈને ફરીથી ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સુરક્ષા વધારી દેવામાં આવી છે.


આ પણ વાંચો :