કોંગ્રેસની ચેતાવણીથી પવાર ડર્યા

કોંગ્રેસની ચેતાવણીથી પવાર ડર્યા

મુંબઈ| ભાષા| Last Modified શનિવાર, 4 એપ્રિલ 2009 (14:30 IST)

વડાપ્રધાન બનવાની લાલસાને લઈને યૂપીએ છોડીને થર્ડ ફ્રંટનો હાથ પકડવાની વાત કરનારા રાકાંપા નેતા આજે અચાનક બદલી ગયા અને તેમણે થર્ડ ફ્રંટમાં શામેલ થવાથી ઈનકાર કરી દીધો.

પવાર આજે ઓરિસ્સામાં યોજાનારી થર્ડ ફ્રંટની બેઠકમાં શામેલ થવાના હતાં જેને લઈને રાજનીતિમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસે પવારને ચેતાવણી આપી હતી કે, તે થર્ડ ફ્રંટની બેઠકમાં શામેલ થઈને ઠીક નહીં કરે. કોંગ્રેસની ચેતાવણી બાદ પવારે ખરાબ વિમાનનો હવાલો આપતા ર્થડ ફ્રંટની બેઠકમાં જવાથી ઈનકાર કરી દીધો અને કહ્યું કે, તે યુપીએમાં જ બનેલા રહેશે.


આ પણ વાંચો :