પશ્ચિમબંગાળમાં હિંસા, 1નું મોત

ભાષા| Last Modified ગુરુવાર, 7 મે 2009 (11:07 IST)

પંશ્ચિમ બંગાળના નંદીગ્રામ ખાતે બે દળો વચ્ચે ઝડપ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં સીપીએમ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં એક કાર્યકર્તાનું મોત થયુ છે અને એક ગંભીરરીતે ઘાયલ છે.

ચૂંટણીના ચોથા ચરણમાં આઠ રાજ્યોની 85 લોકસભા સીટો પર ગુરૂવારે સવાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ. ત્યાં પંશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝડપના સમાચાર પ્રાપ્ત છે. જોકે તેનાથી મતદાનની પ્રક્રિયામાં કોઈ અસર પડી નથી.આ પણ વાંચો :