મોદીએ શેખાવત સાથે મુલાકાત કરી

નવી દિલ્હી| ભાષા| Last Modified શુક્રવાર, 15 મે 2009 (11:26 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં ઉપ રાષ્ટ્રપતિ ભેરોવતસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી.

ભાજપના પ્રધાનમંત્રી પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ બનાવવાના મામલે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે રાજધાની આવેલા મોદીએ શેખાવતના ઘરે તેમની સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓ વચ્ચે 20 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. જેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અવું માનવામાં આવી રહ્યું છે ચૂંટણી પરિણામ પછીના જોડતોડમાં શેખાવત સારી કામગીરી કરી શકે એમ છે.


આ પણ વાંચો :