બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (14:10 IST)

છોકરાઓની અંદરના આ 5 ગુણ ગમે છે દરેક છોકરીઓને

છોકરીઓ ખૂબ હોશિયાર  હોય છે .સાથે જ સાથે દરેક કામમાં પરફેક્ટ પણ પછી કામ કેવું પણ હોય પણ એ એના આ ગુણના કારણે દરેક વસ્તુને લઈને બહુ ચૂઝી પણ હોય છે. એમના પ્યારને લઈને એ થોડી વધારે જ સીરિયસ હોય છે. એક એવી જ શોધમાં આ વાત સામે આવી છે કે પુરૂષોની  આ ખાસ વાતોના કારણે મહિલાઓ એમની  તરફ આકર્ષિત થાય છે. 
1. ઈંટેલીજેંસ - છોકરીઓ એવા છોકરાઓને પસંદ કરે છે , જેમનુ  જનરલ નોલેજ ન માત્ર એના કામમાં પણ દરેક ફીલ્ડમાં સારુ  હોય. પછી ગેમ્સની વાત હોય કે દેશ દુનિયાની. એ દરેક વાતમાં જવાબ આપી શકે. એવા પુરૂષો જે  મોટાભાગનો  સમય ટીવી પર ન્યૂઝ  જોવામાં અને ન્યૂઝપેપર વાંચવામાં જ ગાળવો પસંદ કરે છે. એ ઘરેલૂ વિવાદમાં પડવું પસંદ નથી કરતા. એમની આ ખાસિયતના કારણે જ છોકરીઓ એમના પર ફિદા હોય છે. 
2. સેંસિટીવીટી- એક શોધ મુજબ આ વાત સામે આવી છે કે મહિલાઓ એવા પુરૂષો તરફ આકર્ષિત થાય છે જે સેંસિટીવ હોય છે જેના વતાચીતનો તરીકો સ્ટ્રેક્ટિવ હોય . આવા લોકોનું  દિલ સાફ હોય  છે . 
4. કુકિંગ - 
કુકિંગના શોખ ધરાવતા બૉયજ પણ છોકરીઓની ખાસ પસંદ હોય છે. 
5. હેલ્પિંગ નેચર 
જે પુરૂષ આગળ વધીને મહિલાઓની મદદ કરે છે , મહિલાઓનું  સન્માન કરે છે. ખોટુ  થતા ચુપ ન રહે એવા પુરૂષોની મહિલાઓ પ્રશંસક હોય છે. આવા પુરૂષો દયાળુ પણ હોય છે.