શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By

I Love u થી વધારે પ્રભાવી છે , આ 11 વાતો

પ્રેમ,  પ્યાર,  ઈશ્ક આ થતા જ માણસના મુખથી એ ત્રણ જાદુઈ શબ્દ સાંભળતા માટે દિલ મચલતું રહે છે. આ ત્રણ શબ્દથી જ વિશ્વાસ થાય છે કે પ્રેમ થયું છે I Love u . પણ શું તમે જાણો છો  11 વાતો , જે  એક પ્રેમિકા,પત્ની ,પ્રેમી ,પતિ કે તમારા પાર્ટનર માટે એ ત્રણ શબ્દ થી પણ વધારે મહ્ત્વપૂર્ણ છે. જો નહી જાણતા તો , યાદ કરો કે તમારા પાર્ટનરએ તમને ક્યારે આ વાત કહી છે કે નહી અને જણાવો કે અમારી વાતો સાચે છે કે નહી ..... 
 
1. હું છું ના :- પ્યાર કરવું અને એને નિભાવવું બે જુદી વાત છે. કોઈના સાથે એમના સારા સમયે ખૂબ સરળ છે પણ મુશ્કેલીમાં એમના હોવાનું વિશ્વાસ અપાવતું સાથી હોય તો આ વાત સૌથી મહ્ત્વપૂર્ણ છે. આથી જ સાચા પ્રેમની ઓળખ થાય છે. 

2. બધું ઠીક થઈ જશે- એવું તો કોઈ પણ કહે છે પરંતુ દરેક કોઈ કહે છે પણ જ્યારે આ શબ્દ કોઈ એવું માણ્સ કહે છે " જેના શબ્દો પર વિશ્વાસ હોય , તો વાત બહુ ખાસ થઈ જાય છે તમે આશરે માની લો  છો કે જે સાચે બધું ઠીક થઈ જશે. 

3. કોઈ વાત નહી- દરેક સંબંધમાં કોઈ ખાસ વાત કોઈના મુખથી નિકળી જાય છે જે બીજાને ખરાબ લાગી જાય છે કાં તો તરત જ થોડી વરા પછે એ કહેતા તમને પણ પછ્તાવું થાય છે. એ સ્થિતિમાં જો સામેવાળા તમારી ભૂલનું અનુભવ કરાવતા તમને તરતજ માફ કરી દે- અને કોઈ વાત નહી એમ કહી  દે તો , સમજી જાઓ કે એ તમારી ભૂલ હમેશા માફ કરી નાખશે. 

4. મને માફ કરી દો- કોઈને માફ કરવું બહુ મોટું કામ છે, પણ ભૂલ માનીને માફી માંગવી એ એનાથી પણ મોટું છે. જો તમને તમારા પાર્ટનરને કોઈ વાત માટે દિલથી તમે માફી માંગી ,છે તો તમારા મનમાં એમના માટે માન વધી જાય છે. તમે સમજી જાઓ છો કે એમનું તમને દુખ પહોંચાડવાના કોઈ ઈરાદો નહી થઈ શકે છે. 
5. મને કહો પૂરી વાત- તમારા સાથીના આ બધા શબ્દો તમને એક ખાસ અનુભવ કરાવે છે અને તમને એમના સહી સાથે હોવાનું અનુભવ થઈ જાય છે. 
6. રિલેક્સ , હું કરી દઈશ- કેટલાક કામ એવા હોય છે , જે તમારાથી નહી થાય છે પણ એ ન હોવું તમને પરેશાન કરે છે ત્યારે તમારા પાર્ટનર એ કમાને નિપટાવી નાખે અને પૂરૂ કરી દે તો તમન બહુ આરામ મળે છે. 

7. પહોંચીને કોળ કે મેસેજ કરજે- એ શબ્દ જણાવે છે કે તમે પાર્ટંરની સાચે બહુ ચિંતા કરો છો અને એ હમેશા તમારી ખાતરી ઈચ્છે છે. 
8. આ વિશે તમારું શું કહેવું છે- ઘણી મહ્ત્વપૂર્ણ વાતો માં જ્યાર એ પાર્ટનર તમારી સલાહ માંગીએ છે તો તમે પોતાને બહુ ખાસ માનો છો ર પણ સાચા સાથી નો અનુભવ કરાવે છે. 

9. કેવું લાગી રહ્યું છે તમને ?- આ જાદુઈ શબ્દ છે જે તમારી ચિંતા વિશે જાણી લે છે અને પૂછી છે હવે કેવું લાગી રહ્યું છી માય ડિયર ! 
10- તમે બહુ સુંદર છો- તમારે સુંદરતા અનુભવ તમને તમાર અ પર્ટનર સિવાય કોઈ કરાવી નહી શકતા અને આ વાત તમને પણ બહુ ખુશી આપે છે. 

11- તમે ચિંતા ન કરો- કોઈનું એવું સાથ અમારી બધી ચિંતા દૂર કરી નાખે છે.