મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (15:46 IST)

જો ઑફિસમાં છે અફેયર તો છુપાવવા માટે આ 4 વાતનો રાખો ધ્યાન પ્રેમ રહેશે હમેશા

પ્રેમને છુપાવવું સરળ નહી હોય છે અને જ્યારે આ પ્રેમ ઑફિસમાં કોઈ કલીગથી થઈ જાય તો છુપાવવું અશકય છે. હમેશા જોવાયું છે કે ઑફિસમાં જે માણસની સાથે તમે વધારે સમય પસાર કરો છો તેની સાથે નજીકીઓ વધવા લાગે છે. અને પછી આ નજીકીઓ પ્રેમમાં ફેરવાઈ જાય છે. સાથે ખાવું, સાથે આવુંજવું તેની સીટ પર જઈને વાર વાર તેમનાથી વાત કરવી તમારા ઑફિસ રૂટીનમાં શામેલ થઈ જાય છે. કેટલાક લોકો ઑફિસમાં ખુલ્લમ ખુલ્લા પ્યારની વાત સ્વીકારી લે છે તો કોઈ પ્રેમને છિપાવી રાખવા ઈચ્છે છે. તો ચાલો અમે તમને જણાવી છે કે કેવી રીતે તમે કઈ વાતના ધ્યાન રાખી તમારા પ્રેમને લોકોની નજરોથી બચાવીને રાખી શકો છો. 
સાથે ન જુઓ 
જ્યરે પ્યારનો જૂનૂન લોકો પર સવાર હોય છે તો એ વધારેપણું સાથે જ રહેવું પસંદ કરે છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ વિશે કોઈને ખબર નહી પડે તો,સૌથી પહેલા સાથે આવું-જવું બંદ કરી નાખો. આવું આ માટે કારણકે જ્યારે તમે કોઈથી પ્યાર કરો છો તો તમારા વ્યવહારથી જ લોકોને તમારા રિશ્તાની હિંટ મળી જાય છે. 

ઈગ્નોર કરવું શીખવું 
એક બીજાને જોઈ આવું વ્યવહાર કરવું કે તમે માત્ર મિત્ર છો. જો તમારું પાર્ટનર કોઈ બીજા ડિપાર્ટમેંત કે પછી સેક્શનના હોય તો તમે વારાફરતી વાત કરવી તમારા રિશ્તાની પોળ ખોલી શકે છે. તેથી કોશિશ કરવી કે તમારા સાથીને ઈગ્નોર કરવું. 
સીટ પર ન લગાવો ચક્કર 
ઑફિસના કલીગથી જો તમે  પ્યાર થઈ જાય તો છોકરો હોય કે છોકરી બન્ને જ ઈચ્છે છે કે વારંવાર એક બીજાથી વાત કરવું. આ કારણે કઈ કામ હોય કે ના એ તેમના પાર્ટનરની સીટ પર ચક્કર કાપવા લાગે છે. આવું કરવાથી લોકોના મનમાં તમારા અને પાર્ટનરના રિશ્તાને લઈને શંકા જરૂર થઈ શકે છે. 
દેવદાસ ન બનવું 
એક પાર્ટનરના રજા પર જતા બીજા પાર્ટનરે ઉદાસ રહેવું પણ લોકોના મનમાં શંકા ઉભી કરી શકે છે. તેથી તમે પાર્ટનરના ઑફિસમાં ન રહેતા એવો વ્યવહાર કરવું જેમ હમેશા કરતા છો.