બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (16:43 IST)

છોકરીઓની આ વાત છોકરાઓને બનાવી નાખે છે દીવાના

1. કેટલાક છોકરાઓને એવી મહિલાઓસ સારી લાગે છે જેમના દાંતમાં અંતર કે ગેપ ન હોય . 
 
2. ઘણા પુરૂષ એવા પણ છે , જે આખી બોતલ બીયર પીતી વાળીને વધારે પસંદ કરે છે. તેમના હિસાબે એવી છોકરીઓ મસ્ત મિજાજ ની હોય છે. 
3. વધારે પડતા છોકરાઓને ચ્યૂઈંગમ ચાવતી છોકરીઓ પસંદ આવે છે કારણકે એવી છોકરીઓ વાત-વાત પર ઝગડો નહી કરતી. 
 
4. જ્યારે કોઈ છોકરી તેમના હાથના ઉપર કરીને વાળ બાંધે છે તો છોકરાઓને છોકરીઓની આ વાત બહુ જ સારી લાગે છે અને એ તેમની તરફ આકઋષિત થઈ જાય છે. 
5. વધારે છોકરાઓને નોજ રિંગ પહેરતી છોકરીઓ પસંદ હોય છે કારણકે નોજ રિંગ પહેરતી છોકરીઓ વધારે આત્મવિશ્વાસી લાગે છે.