શુક્રવાર, 28 માર્ચ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 (10:20 IST)

Shiv Chalisa- શિવ ચાલીસા વાંચતા સમયે આ ભૂલોં તો નથી કરી રહ્યા

Shiv Chalisa- ભગવાન શંકરના ગુસ્સાનો સામનો કરવુ પડી શકે છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ચાલો જાણીએ છે કે શિવ ચાલીસા વાંચતા સમયે કઈ- કઈ ભૂલો કરવાથી બચવુ જોઈએ 
 
ન કરવી આ ભૂલોં 
પવિત્રતાનું ધ્યાન રાખો: પૂજા સ્થળ અને તમારી જાતને સ્વચ્છ રાખો
શિવ ચાલીસાના પાઠ દરમિયાન કોઈના વિશે ખોટું ન વિચારો.
આ પાઠ કરતી વખતે, શરીર અને મનની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
ગંદા અને કાળા કપડાં ન પહેરો.
શિવ ચાલીસાનો પાઠ કરતી વખતે રોકાવવુ નહીં. તેનો સતત પાઠ કરો.
પૂજા પહેલા અને પછી તામસિક ભોજન ન કરવું.
પાઠ સાથે અહંકાર ન કરો: શિવ ચાલીસાનો પાઠ કરતી વખતે નમ્રતા અને આદર જાળવો.

ધ્યાન અને એકાગ્રતા: શિવ ચાલીસા વાંચતી વખતે તમારું મન ભગવાન શિવ તરફ કેન્દ્રિત રાખો.
શાંતિ અને આદર: પૂજા દરમિયાન તમારા મનમાં શાંતિ અને આદરની ભાવના રાખો.
આરતી અને પ્રસાદઃ જો શક્ય હોય તો શિવ ચાલીસા વાંચીને ભગવાન શિવની આરતી કરો અને પ્રસાદ ચઢાવો.

શિવ ચાલીસા 
દોહા 
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
 
ચૌપાઈ 
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
 
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
 
અંગ ગૌર સિર ગંગ બહાયેમુળ્ડમાલ તન ક્ષાર લગાયે
 
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
 
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
 
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
 
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
 
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
 
કિયા ઉપદ્રવ તારક ભારીદેવન સબ મિલિ તુમહી જુહારી
 
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
 
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
 
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
 
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
 
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
 
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલાજરત સુરાસુર ભએ વિહાલા
 
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
 
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
 
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
 
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
 
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
 
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
 
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
 
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
 
સ્વામી એક હૈ આસ તુમ્હારીઆય હુરહુ મમ સંકટ ભારી
 
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
 
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
 
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
 
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
 
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
 
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
 
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
 
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
 
ધૂપ દીપ નૈવેદ ચઢાવેશંકર સમ્મુખ પાઠ સુનાવે
 
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
 
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
 
દોહા-
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશામગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
Edited By- Monica sahu