શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2019 (19:14 IST)

શિવરાત્રિના દિવસે પર્સમાં મુકો આ દોરો.. પૈસો આવતો જ રહેશે

મહાશિવરાત્રિનો તહેવાર સોમવારના શુભ દિવસે જ આવી રહ્યો છે. . શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરીને શિવજી સાથે લક્ષ્મીને પણ પ્રસન્ન કરો