સૂર્ય ગ્રહણ અને વિવિધ રાશીઓ

રાશિ પર કેવી હશે ગ્રહણની અસર

N.D
22 જુલાઈ 09ના રોજ થનારુ ખગ્રાસ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં ઘટિટ થશે (સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે)

વિવિધ રાશીઓ પર આનુ ફળ નીચે પ્રમાણે હશે


મેષ - અશુભ ફળદાયક, રાજ્ય પક્ષથી નુકશાન, નોકરીમાં કષ્ટ, પિતાને કષ્ટ, પરિવારમાં વિવાદ

વૃષભ - શુભ ફળદાયક, પરાક્રમમાં વૃધ્ધિ, ભાઈ-મિત્રોથી લાભ, ભાગ્યનો સાથ.

મિથુન : મિશ્રિત ફળ, ઘન લાભ, પરિવારમાં કષ્ટ, ખર્ચ વધશે

કર્ક - અશુભ ફળ, સ્વાસ્થ્ય હાનિ, માનસિક કષ્ટ, બનતા કામ બગડશે.

સિંહ - અનિષ્ટ ફળદાયક, જામીનમાં નુકશાન, ખર્ચ, કેસ થવાનો ભય, દુર્ઘટના

કન્યા - શુભ ફળદાયક, ઘન લાભ, આવકના સાધન વધશે, શુભ સમાચાર

તુલા - શુભ કારક, રાજ્યપક્ષમાં લાભ, યશ વધશે, પુરસ્કાર મળવાના યોગ.

વૃશ્ચિક - મિશ્ર ફળદાયક, ધાર્મિક યાત્રાના યોગ, ભાગ્યમાં ઉતાર-ચઢાવ રહેશે, ગુરૂનો સાથ

ઘન - મુશ્કેલ સમય, સ્વાસ્થ્યને નુકશાન, આર્થિક કષ્ટ, માનસિક તણાવ

મકર - મિશ્રિત ફળદાયક, પ્રવાસમાં નુકશાન, જીવનસાથીથી સુખ, વેપારમાં ઉતાર-ચઢાવ

કુંભ - શુભ ફળદાયક, સ્વાસ્થ્ય લાભ, શત્રુઓ પર વિજય, કાર્ય સિધ્ધિ

મીન - મિશ્રિત ફળદાયક, સંતાનથી સુખ, શિક્ષણમાં મિશ્રિત પરિણામ, આર્થિક યોગ સામાન્ય

વેબ દુનિયા|
- ભારતી પંડિત
વિશેષ - ગ્રહણનો પ્રભાવ સામાન્ય રીતે ત્રણથી છ મહિના સુધી રહે છે. અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યની આરાઘના કરો. રાશિઅનુસાર દાન સામગ્રીનુ દાન કરો અને ઈષ્ટદેવની ઉપાસના કરો. ગ્રહણ ન જુઓ.


આ પણ વાંચો :