શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Updated : સોમવાર, 21 નવેમ્બર 2016 (18:07 IST)

જાણો શા માટે વિશ્વની આ 10 Fastest Trainમાં નથી થતી કોઈ દુર્ઘટના

વર્તમાન સમયમાં યૂરોપ અને એશિયાના એવા ઘણા દેશ , જે વિશ્વમાં સૌથી તેજ ટ્રેન ચલાવી રહ્યા છે. જાપાન ઈટલી, ચીન, સ્પેન જેવાદેશમાં ઘણા નવી તકલીનીનો ઉપયોગ કરીને ન માત્ર વિશ્વભરમાં લોકોને ચોકાંવ્યું છે પણ તેજ ગતિમાં ટ્રેનને સુરક્ષિત પણ રાખ્યું છે. શંઘાઈ મેગ્લવ અને હાર્મોની સીઆએચ 380 એ ટ્રેનએ અત્યાર સુધી સૌથી વધારે તેજ ટ્રેન ચલાવવાનું રેકાર્ડ કર્યું છે. આવો જાણી અમે તમને જણાવી રહ્યા છે કે વિશ્વમાં સૌથી તેજ ચાલતી એવી 10 ટ્રેન વિશે. 
 
1. શંઘાઈ મેગ્લેવ - આ ટ્રેનની સ્પીડ 430 કિમી/કલાક અને સરેરાશ સ્પીડ 251 કિમી છે. આ ટ્રેન પહેલી વાર 2004માં ચલાવાઈ હતી. હાઈ સ્પીડ શંઘાઈ મેવ મેગ્નેટિક લેવિટેશન( ચુંબકીય ઉત્તોલક) પાટા પર ચાલે છે , આથી એના પર દુર્ઘટના થવાનો ખતરા પણ ન બરાબર હોય છે આ ટ્રેન શંઘાઈ શહરમાં ચાલે છે. 

2. હાર્મોની સીઆરેચ 380 એ 
 
હાર્મોની સીઆરએચ 380 એ આ વિશ્વની બીજી સૌથી તેજ ચાલતી ટ્રેન છે. આ ટ્રેનની સ્પીડ 380 કિમી/કલાક છે દિસંબર 2010માં ઈલેક્ટ્રીક મલ્ટીપલ યૂનિટ (ઈએમયૂ ) ની તકનીકના ટ્રાયલના સમયે શંઘાઈ -હાંઉઝૌઉ ઈંટરસિટી હાઈ સ્પીડ રેલ્વે પર આ ટ્રેનને 486.1 કિમી પ્રૢ કલાકના સ્પીડથી ચલાવી હતી. આ ટ્રેન બીજિંગ અને શંઘાઈના વચ્ચેની ચાલે છે.

3. એજીબી ઈટાલો 
 
એજીબી ઈટાલો  સીરીજની પહેલી સ્પીડ ટ્રેમ ઈજીવી ઈટાલો છે. જે કે અપ્રેલ 2012માં બનીને તૈયાર થઈ હતી. એની સૌથી વધારે સ્પીડ 360 કિમી પ્રતિ કલાક છે . ટ્રેનને 2007માં  574.8 કિમી / કની રફતારનો રેકાર્ડ તોડ્યું હતું. તેને યૂરોપની સૌથી માર્ડન ટ્રેન ગણાય છે. એજીવી ઈટાલોને નિર્માણ  સ્લ્સટમએ કર્યા હતા. શરૂઆતમાં આ ટ્રેનને નેપલ્સ , રોમ ફિરંડે અને મિલાન લાઈન પર પોતાની સેવાઓ આપવા શરૂ કરી. ટ્રેન યૂરોપિયન ટીએસઆઈ ઈંટ્રો માનઓના પાલન કરે છે. 
 
4. સીમેંસ વેલારો સીરીજ ઈ/એવીએસ 103 
સ્પેનના નેશનલ રેલ્વે 2006માં સીમેંસ વેલારો સીરીજની એવીઈ એસ 103 ટ્રેન ચલાવવાના આદેશ આપ્યા હતા. આ વિશ્વની તેજ ગતિથી ચાલતી ટ્રેનમાંથી એક 
 
છે. આ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 310 કિમી/કલાક છે. તકનીકી સુરક્ષાના હિસવે આ ટ્રેન ખૂબ જ વિશ્વસનીય ગણાય છે. 
 
5. ટાલ્ગો 350 
આ ટ્રેનની વધારે રફતાર 350 કિમી/કલાક છે . આસ્પેનની 2005થી ટ્રેકમાં છે . સ્પેનમાં આ સીરીજની આશરે 46 ટ્રેન છે. આટ્રેન મેડ્ર્તિડ બાર્સિલિના લેન પર ચાલે છે. 
 
6. શિંકાનસેન ઈ 5 
 
ઈ 5 સીરીજ શિનકાનસેન હાયાબૂસા ટ્રેનને 300 કિમી/કલાકની રફ્તાર થી 2011થી સેવા આપવા શરૂ કરી હતી.  આમતો ટૉહોક શિનકાનસેબ્ન લાઈ પર તેમની વધારે 320 કિમી/કલાક રહે છે. મેગ્લેવથી પહેલા આ જાપાનની સૌથી તેજ ટ્રેન ગણાય હતી. 
 

 
7. યૂરોયૂપિલેક્સ ટીજીવી 
અલ્સયટમ કંપની દ્વારા બનાવી યૂરોયૂપિલેક્સ ટીજીવીની ત્રીજી પેઢીની ટ્રેન છેૢ આ ડબલડેકર ટ્રેન દિસંબર 2011માં તેમની સેવાઓ આપવી શરૂ કરી. આ 320 કિમી/કલાકની રફ્તારથી યૂરોપિયન નેટવર્ક પર દોડે છે. યૂરોડ્યૂપિલેક્સની શરૂઆતમાં રિને-રોન એલજીવી હાઈ સ્પીડ રેલ લાઈન પર ચલાવ્યા છે. આ ટ્રેનમાં 1020 યાત્રી બેસી શકે છે. 
8. ટીજીવી ડુપ્લેક્સ
 
ટીજીવી ડુપ્લેક્સનો નિર્માણ1966-2004ના વચ્ચે કર્યા હતા. આ ટ્રેનની વધારે સ્પીડ 320 કિમી/કલાક છે. આ ટ્રેન ફ્રાંસના પેરિસ અને માર્સિલે શહર્તના વચ્ચે ચાલે છે. આલ્સટૉમ અને બામ્બાર્ડિયર દ્વારા આ ત્રીજી પેઢીની ડબલ ડેકરની પહેલી ટ્રેન છે. ટ્રેનમાં અપર લોવર કુલ મિલાવીને 512 યાત્રીઓ માટે સીટ ઉપલબ્ધ છે. 
 

9. ઈટીઆર 500 ફ્રેસિઆરોસ્સા 
ઈલિટ્રો રેપિડો 500 ફ્રેસિઆરોસ્સાએ તેમની સેવાઓ 2008માં શરૂ કરી હતી. ટ્રેનને 360 કિમી/કલાકની સ્પીડના હિસાબે ડિજાઈન કરાયું છે.  આ ટ્રેનનો સંચાલન રોમ અને મિલાનના વચ્ચે કરાય છે. ટ્રેનનો સંચાલન ટ્રેનિતાલિયા દ્વારા કરાય છે. 
10. ટીએચએસઆર 700 ટી 
 
ટીએચએસઆર 700 ટી નો સંચાલન તાઈવાનમાં તેપઈ અને કોહાઉસિંગના વચ્ચે હાઈ-સ્પીડ લાઈન પર કરાયું છે. ટ્રેનને જાન્યુઆરી 2007માં તેમની સેવાઓ આપવા શરૂ કરી. તેમની રફ્તાર 300 કિમી/કલાક છે.