1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. હિન્દુ બાળકો ના નામ ગુજરાતીમાં
  4. ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

ધ પરથી નામ બોય હિન્દુ
ક્રમ નામ અર્થ
1 ભાર્ગવ (Bhargav) ભગવાન શિવ, તેજસ્વી
2 ભવેશ (Bhavesh) સંસારના સ્વામી, ભગવાન શિવ
3 ભવિક (Bhavik) ધાર્મિક, શ્રદ્ધાળુ
4 ભવિન (Bhavin) વિજેતા, સફળ વ્યક્તિ
6 ભાનુ (Bhanu) સૂર્ય, પ્રકાશ
7 ભાસ્કર (Bhaskar) સૂર્ય, પ્રકાશ આપનાર
8 ભુવનેશ (Bhuvanesh) પૃથ્વીના સ્વામી
9 ભૂવન (Bhuvan) વિશ્વ, સંસાર
10 ભવ્યેશ (Bhavyesh) ભવ્યતાના સ્વામી
11 ભવ્યાંશ (Bhavyansh) દિવ્યતાનો અંશ
12 ભવ્યિત (Bhavyit) ભવ્ય અને વિશિષ્ટ
13 ભવદીપ (Bhavdeep) જીવનનો પ્રકાશ
14 ભવતોષ (Bhavtosh) આનંદ આપનાર
15 ભરત (Bharat) ભારતના પ્રાચીન રાજા
16 ભગીરથ (Bhagirath) ગંગાને પૃથ્વી પર લાવનાર રાજા
17 ભૂપેન્દ્ર (Bhupendra) રાજાઓના રાજા
18 ભૂષણ (Bhushan) આભૂષણ, શોભા વધારનાર
19 ભદ્રેશ (Bhadresh) ભગવાન શિવ
20 ભૈરવ (Bhairav) ભગવાન શિવનું સ્વરૂપ
આગળનો લેખ
Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ