સંબંધિત સમાચાર
- Merry Christmas 2021 Wishes: 25 ડિસેમ્બરે મિત્રોને મોકલો આ હ્રદયસ્પર્શી ક્રિસમસ Wishes, શાયરી અને ફોટોઝ
- Christmas Gift 2021: ક્રિસમસ પર વાસ્તુ મુજબ મિત્રો અને સંબંધીઓને ભેટમાં આપો આ વસ્તુ
- Christmas Day 2021 : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, વાંચો આ કથા, જાણો ઘરની બહાર મોજા શા માટે સુકાવે છે બાળક
- Christmas 2021: ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશીમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે, આ પરંપરાઓ વિના તહેવાર અધૂરો છે
- Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ
બાઈબલના આ પવિત્ર ઉપદેશનુ પાલન કરશો તો હંમેશા ખુશ રહેશો
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.
જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.
પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.
બુરાઈથી ધૃણા કરવી જોઈએ.
એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ.
એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ.
પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ.
આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો.
સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો.
હેરાન કરનારને આશીર્વાદ આપો.
હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો.
ખરાબને બદલે ખરાબ ન કરો.
સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો.
કોઈથી પણ બદલો ન લેશો.
તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો.
તરસ્યો હોય તો પાણી પીવડાવો.
બુરાઈને પોતાની પર હાવી ન થવા દો.
ભલાઈથી બુરાઈને જીતો.
ये भी पढ़ें
