શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

Merry Christmas 2023 Wishes: 25 ડિસેમ્બરે મિત્રોને મોકલો આ હ્રદયસ્પર્શી ક્રિસમસ Wishes, શાયરી અને ફોટોઝ

Merry Christmas 2022 ની શુભેચ્છાઓ: ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ક્રિસમસ(Merry Christmas), 25 ડિસેમ્બર 2022ના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જિસસ ક્રાઇસ્ટ(Jesus Christ)એટલે કે ઇસુનો જન્મ થયો હતો. જીસસ ક્રાઈસ્ટનો જન્મદિવસ એટલે કે નાતાલનો તહેવાર શનિવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ઘણા લોકો તેને મોટા દિવસના નામથી પણ જાણે છે.
Christmas
 
Merry Christmas 2023 Wishes- પવિત્ર ગ્રંથ બાઈબલમાં ઈસુની કોઈ જન્મ તારીખ આપવામાં આવી નથી. 25 ડિસેમ્બરની તારીખને લઈને ઘણા વિવાદો હતા, પરંતુ 336 બીસીમાં, પ્રથમ ખ્રિસ્તી રોમન સમ્રાટના સમયમાં, પ્રથમ વખત 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી.
 
થોડા વર્ષો પછી, પોપ જુલિયસે (Pop Julius)સત્તાવાર રીતે ઈસુના જન્મની ઉજવણી 25 ડિસેમ્બરે કરવાની જાહેરાત કરી. આ દિવસે લોકો નાતાલની શુભેચ્છાઓ, શાયરી, મેરી ક્રિસમસ એસએમએસ, મેરી ક્રિસમસના શુભેચ્છા સંદેશ, શાયરી, SMS અને ફોટા લાવ્યા છીએ જેને તમે ડાઉનલોડ કરીને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને મેરી ક્રિસમસ (Merry Christmas)કહી શકો છો-
 
 
1. ભગવાન આવી ક્રિસમસ વારંવાર લાવે, 
કે ક્રિસમસ પાર્ટીમાં ચાર ચાંદ લાગી જઆય 
સેંટાક્લોજ સાથે રોજ ભેટ કરાવે
જેથી બધા રોજ નવી નવી ગિફ્ટ મેળવે 
- Merry Christmas 

2. ન તો કાર્ડ મોકલી રહ્યો છુ 
ના તો કોઈ ફુલ મોકલી રહ્યો છ 
ફક્ત સાચા દિલથી હુ  તમને 
ક્રિસમસ અને નવ વર્ષ ની 
શુભકામનાઓ મોકલી રહ્યો છુ 
 Merry Christmas 
 
દેવદૂત બનીને કોઈ આવશે 
બધી આશાઓ તમારી પુરી કરીને જશે 
ક્રિસમસના આ શુભ દિવસ પર 
ભેટ ખુશીઓને આપી જશે 
 Merry Christmas 
 
લો આવી ગયો ખુશીઓનો તહેવાર 
બધા મળીને બોલો યાર 
ડિસેમ્બર લઈને આવ્યુ છે બહાર 
બધાને દિલથી મેરી ક્રિસમસ યાર 
 Merry Christmas 
 
ચાંદે પોતાની ચાંદની વિખેરી છે 
અને તારાઓએ આકાશ સજાવ્યુ છે 
લઈને ભેટ અમન અને પ્રેમની 
જુઓ સ્વર્ગ પરથી કોઈ દેવદૂત આવ્યા છે 
 Merry Christmas