ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
માતૃ દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
માઁ તને સલામ
N.D
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ
માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Kargil war- કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મે થી 26 જુલાઈ 1999 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (LOC) પર અન્યત્ર લડવામાં આવ્યું હતું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
Personality Tips- વ્યક્તિત્વ વિકાસને (Personality Development) વ્યક્તિના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવા માટે વ્યક્તિના બાહ્ય અને આંતરિક સ્વને સુધારવા અને માવજત કરવાની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે.
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
Doodh Pak -
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
Home Remedies For Stomach Pain: ગેસ, એસિડિટી અને ક્યારેક પેટ ખરાબ થવાને કારણે પેટમાં દુખાવાની સમસ્યા શરૂ થાય છે. જો તમને ગેસનો દુખાવો થતો હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો. જાણો પેટના દુખાવા માટે કયો ઘરેલું ઉપાય કરવો જોઈએ ?
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
Calory Count Per Day: સ્વસ્થ રહેવા માટે એક મહિલા અને પુરૂષ આખો દિવસમાં કેટલી કેલોરી લેવી જોઈએ. નાસ્તાથી ડિનર સુધી દર રોજ કેટલુ હોવુ જોઈએ કેલોરી ઈનટેક. જાણો સ્વસ્થ રહેવા માટે કેટલી કેલોરેની જરૂર હોય છે.
ધર્મ
Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા
Margashirsha Guruvar Lakshmi Puja katha માર્ગશીર્ષ મહિનાના ગુરૂવાર મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે
Margashirsha Guruvar Puja Vidhi : માર્ગશીર્ષનો મહિનાનો પ્રથમ ગુરુવાર, પૂજા કેવી રીતે કરવી ?
Margashirsha Guruvar Date 2024 : માર્ગશીર્ષ મહિનામાં ભગવાન શંકર, મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માર્ગશીર્ષ ગુરુવારે ભગવાન શ્રીહરિની પૂજાનું મહત્વ છે. આવો જાણીએ માર્ગશીર્ષ મહિનામાં ગુરુવાર અને પૂજા વિધિ વિશે
શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam
નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે। શઙ્ખચક્રગદાહસ્તે મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥1॥ ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
Masik shivratri vrat katha- માસિક શિવરાત્રીના દિવસે આ વ્રત કથા વાંચો, સુખ અને સૌભાગ્ય વધશે.
સનાતન ધર્મમાં માસિક શિવરાત્રીના દિવસે ભોલે બાબાની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર થાય છે
Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી
ખમ્મા ખમ્મા રે બહુચર માત માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી.. ૧