શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : ગુરુવાર, 3 ડિસેમ્બર 2015 (16:43 IST)

બાજીરાવ મસ્તાનીના નવો પોસ્ટર

મુંબઈ- બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીના નવો પોસ્ટર લાંચ થઈ ગયું છે . એમાં ફિલ્મની લીડ એકટ્રેસ દીપિકા પાદુકોણ રેડ હૉટ અવતારમા6 નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં એને રેડ કલરના અનાકરકલી ડ્રેસ પહેરેલો છે જેની સાથે એને ટ્રેડિશનલ નથ પહેરી છે. 
 
 
 

તમને જણાવી દે કે દીપિકા આ ફિલ્મના વોરિયર પ્રિંસેસ મસ્તાનીના રોલ નિભાવી રહી છે જ્યારે એની સાથે જ રિલીજ ફિલ્મના એક પોસ્ટર સામે આવ્યા છે જેમાં કાશીબાઈનો રોલ નિભાવી રહી છે પ્રિયંકા ચોપડાના પણ ટ્રેડિશનલ મરાઠી અવતાર સામે આવ્યા છે. ડાયરેકટર સંજય લીલા ભંસાલીની આ ફિલ્મ 18 દિસંબર આખા ભારતના સિનેમાઘરોમાં રિલીજ થશે.