ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2015 (14:03 IST)

2014માં નરેન્દ્ર મોદીના સૌથી લોકપ્રિય ટ્વીટ્સ

ટ્વિટર પર મોદીની અતિ સક્રિયતા એ વિચારવા પર મજબૂર કરે છે કે છેવટે કેમ મોદી આટલા વધુ ટ્વીટ કરે છે. મોદીનો ટ્વિટર પ્રેમ આ વાતને જાહેર પણ કરે છે. આવો જાણીએ કે પોતાના 12 વર્ષના કાર્યકાળમાં મોદીના કયા ટ્વીટ્સે સૌથી વધુ લોકપ્રિયતા મેળવી. 
 
લોકસભા ચૂંટણી જીતવા પર 
 
India has won! ભારતનો વિજય સારા દિવસો આવવાના છે.. 
 
ચૂંટણી જીત્યા પછી માં પાસેથી આશીર્વાદ લીધા પછી 
 
'Sought Blessing from My Mother'
 
 
ગણતંત્રના મેહમાનની સૂચના આપતા... 
 
This Republic Day, we hope to have a friend over…invited  President Obama to be the 1st US President to grace the  occasion as Chief Guest.
 
વિશ્વ કપ રમવા ગયેલ ટીમ ઈંડિયાને શુભેચ્છા આપતા.. 
 
As the 2015 Cricket World Cup begins, my best wishes to the  Indian Cricket Team. खेलो दिल से, वर्ल्ड कप लाओ फिर से!
 
મેટ્રોની સવારી કરતી વખતે.. 
Really enjoyed the ride. Thanks Delhi Metro. Thanks 
 
નેપાળમાં ભૂકંપ આવતા.. 
We are in the process of finding more information and are working to reach out to those affected, both at home & in Nepal.
 
રાજકોટમાં પોતાનું મંદિર બનતા દુખ વ્યક્ત કરતા.. 
Building such Temples is� not what our culture teaches us. 
Personally, it made me very sad. Would urge those doing it not  to do it.
 
સરદાર પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા 
"On his Punya Tithi (death anniversary), I pay my respects to Sardar Vallabhbhai Patel.
 
મુદ્રા બેંકના લોન્ચ થતા.. 
After 'Banking the unbanked' to jan dhan yojna, it's time to 'fund the unfunded'!