સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (13:10 IST)

ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત, કાર ખીણમાં પડતા 14 જાનૈયાના મોત ઉત્તરાખંડના

ઉત્તરાખંડમાં જાનને નડ્યો અકસ્માત,-  ચંપાવતમાં જાનૈયા ભરેલી કાર ખાડામાં પડતાં 14 લોકોનાં મોત, માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી, જાણકારી અનુસાર ગાડીમાં 16 લોકો હતા.

ઉત્તરાખંડમાં સોમવાર રાત્રે જાનૈયાથી ભરેલા વાહનને અકસ્માત નડ્યો હતો. એટલો ગંભીર અકસ્માત હતો કે વાહનના પરખ્ચચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર ટનકપુર- ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલા સૂખી ઢાંગ- ડાંડામીનાર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 16માંથી 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે