સંબંધિત સમાચાર
- મહિલાએ સ્ટિયરિંગ સંભાળ્યું, 24 લોકોના જીવ બચાવ્યા: ચાલતી બસમાં ડ્રાઇવરને વાઈ થયો, સફર કરતી યોગિતા સાતવ ખાઈમાં પડતા બચાવી હતી
- Suicide In Kota- કોટામાં આત્મહત્યાનો હચમચાવતો VIDEO
- અમિત શાહની બહેનની તબિયત બગડતાં 10 મિનિટમાં 108ની ટીમે હોસ્પિટલ પહોંચાડ્યા, શાહે સ્ટાફની પીઠ થપથપાવી
- દેશમાં આવી ગયુ છે કોરોનાની ત્રીજી લહેરનો પીક? 24 કલાકમાં મળે 2.71 લાખ કેસ રિકવરી પણ થઈ સારી
- PSIની ભરતીની શારીરીક કસોટીનુ પરિણામ જાહેર, ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જોવા ક્લિક કરો
PUBGની લતમાં ગુમાવ્યાં 17 લાખ રૂપિયા
PUBG ગેમના ચક્કરમાં 17 વર્ષના છોકરાએ તેમના પાંપાકે કંગાળ કરી નાખ્યુ. ચુપચાપ છોકરાએ તેના પિતાના બેંક ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉડાવી દીધા. હવે તેના પુત્રને પાઠ ભણાવવા માટે તેના પિતાએ તેને સ્કૂટર રીપેરીંગની દુકાન પર બેસાડ્યો. પૈસાનું મહત્વ અને પાઠ ભણાવવા પિતાએ પુત્રને આ અનોખી સજા આપી છે.
છોકરાના પિતાનું કહેવું છે કે હવે છોકરાને ભણવા માટે મોબાઈલ ફોન પણ આપવામાં આવશે નહીં. તે ખાલી બેસી ન જાય તે માટે તેને સ્કૂટર રિપેરીંગની દુકાન પર બેસાડવામાં આવ્યો છે. હવે તે સમજી જશે કે પૈસા કમાવવા કેટલા મુશ્કેલ છે. છોકરાના પિતાનું એમ પણ કહેવું છે કે તેમના પુત્રએ તેમની મહેનતના પૈસાની મજાક- મજાકમાં ઉડાવી અને આખું એકાઉન્ટ ખાલી કરી દીધું. હવે તેઓને ખબર નથી કે શું કરવું.
