ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (12:34 IST)

3 પત્નીઓએ પતિને માર માર્યો, ચોથી પત્ની બની લડાઈનું કારણ, VIDEO થયો વાયરલ

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ત્રણ પત્નીઓએ મળીને પતિને માર માર્યો. આ વ્યક્તિએ ત્રણ લગ્ન કર્યા હતા અને ત્રણેય છોડીને ચોથી યુવતી સાથે રહેવા લાગ્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો ત્યાં તેને માર મારવામાં આવ્યો. લડાઈનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.