બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સિવાન , બુધવાર, 16 ઑક્ટોબર 2024 (11:39 IST)

બિહારના સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોતથી થયો હાહાકાર, 10થી વધુ હોસ્પિટલમાં દાખલ

liquor
દારૂબંદીવાળા બિહારમાં એકવાર ફરીથી ઝેરીલી દારૂએ હાહાકાર મચાવ્યો છે. તાજો મામલો સિવાન જીલ્લાથી આવ્યો છે. જીલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના માઘર ગામમાં ઝેરી દારૂ પીવાથી સાત લોકોના મરવાની સૂચના છે. જ્યારે કે 12 થી વધુ લોકો બીમાર છે. જેમની સારવાર સદર હોસ્પિટલમાં ચાલી રહી છે.