ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 29 જાન્યુઆરી 2023 (12:15 IST)

-40° માં અસલી 'રેંચો'ની ભૂખ હડતાલ

પીગળતા ગ્લેશિયર તરફ દેશનું ધ્યાન દોરવા માટે, શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક -20 ડિગ્રી તાપમાનમાં ઉપવાસ પર બેઠા હતા.

તેમણે 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી 18 હજાર ફૂટથી વધુની ઉંચાઈ પર ખારદુંગલા પર ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ભારે હિમવર્ષાને કારણે તમામ રસ્તાઓ બંધ છે. આવી સ્થિતિમાં તેમણે પોતાની સંસ્થા HAILમાં ખુલ્લા ઉપવાસ શરૂ કર્યા છે. તેઓએ તેને ક્લાઈમેટ ફાસ્ટ નામ આપ્યું છે.