શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (13:33 IST)

Bank Strike: કાલથી બેન્ક 4 દિવસ બંધ - આવતા અઠવાડિયે બેંકમાં રહેશે હડતાળ

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેમના ગ્રાહકોએ સૂચિત કર્યો છે કે 30-31 જાન્યુઆરીને યુનિયન ફોરમ ઑફ બેંક યુનિયંસ  (UFBU)  દ્વારા આહુત આવનારા બે દિવસીય બેંક હડતાળને કારણે તેની શાખાઓમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
 
સૂચના આપવી કે UFBU, AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC ના ઘટક સંઘોના સભ્યોએ તેમની માંગણીઓના સમર્થનમાં 30મી અને 31મી જાન્યુઆરી, 2023ના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો છે."