શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 5 એપ્રિલ 2022 (14:46 IST)

આધાર કાર્ડ પર લખ્યુ હતો "મધુ કા પાંચવા બચ્ચા"

બદાયૂંના બિલ્દી તાલુકામા એક ગામમાં એક અનોખો કેસ સામે આવ્યુ છે આધાર કાર્ડ બનાવનારએ કેવી રીતે બેદરકારી અને મનમાની કરે છે. એવુ એક  કેસ સામે આવ્યુ છે એક વ્યક્તિ તેમના બાળકનો એડમિશન કરાવવા પ્રાથમિક વિદ્યાલય પહોંચ્યો તો શિક્ષક તેમના એડમિશનથી ના પાડી દીધી કારણ કે આધારકાર્ડ પર બાળકનો નામ "મધુ કા પાંચવા બચ્ચા" લખ્યો હતો 
 
શિક્ષકએ વિદ્યાર્થી આરતીના પિતા દિનેશને આધાર કાર્ડ સંશોધિત કરાવ્યા પછી બાળકનો એડમિશન કરવાની વાત કહી.  "મધુ કા પાંચવા બચ્ચા" લખેલુ આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. બિલ્સી તાલુકાના રાયપુર ગામના રહેવાસી દિનેશના 5 બાળક છે.