1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:47 IST)

અયોધ્યામાં ભીષણ માર્ગ અકસ્માત- અયોધ્યાના નેશનલ હાઈવે પર બસ પલટી 3 ની મોત, 30 યાત્રી ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના અયોધ્યામા કારને ઓવરટેક કરી રહી એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ. બસ પલટવાથી તેમાં સવાર 3 યાત્રીઓની સ્થળે જ જીવ ગુમાવ્યો. જ્યારે 39ના નજીક યાત્રી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
અહીં નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતા સમયે એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 3ની મોત થઈ છે. 30 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને અયોધ્યાના જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે.