શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (15:00 IST)

14 પાળતૂ જાનવર લઈને હોટલ પહોચી વિદેશી મહિલા, એંટ્રી ન મળતા બોલાવી પોલીસ

એક અમેરિકી પર્યટક અમદાવાદ સ્થિત એક હોટલમાં તેમના 14 પાળતૂ જાનવર સાથે પહૉંચી હતી. હોટલમાં જ્યારે એંટ્રી આપવાની ના પાડી તો મહિલાએ પોલીસ બોલાવી લીધી અને ખૂબ હંગામો શરૂ કરી દીધું. 
 
6 બિલાડી, 7 કૂતરા અને એક બકરીની સાથે પહોંચી હતી મહિલા 
 
હોટલ સિલ્વરસ સ્પ્રિંગના મેનેજરને જણાવ્યું કે એમ અમેરિકી મહિલા અહી ફરવા આવી હતી. મંગળવારે જ્યારે હોટલ આવી તો તેની સાથે 14 પાળતૂ જાનવર હતા. અમે તેમને જણાવ્યું કે પાળતૂ જાનવર લાવવાની પરમિશન નથી. તો તેને પોલીસે બોલાવી લીધું. તેને કહેવું છે કે મારી બુકિંગ 11 એપ્રિલ સુધી છે તેથી હું નહી જઈશ.