શુક્રવાર, 3 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (14:56 IST)

બીજેપીમાં શામેલ થશે કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ અને જેપી નડ્ડાથી મળવા આવી રહ્યા છે દિલ્હી

amrinder singh may be joiun BJP
પંજાબમાં કાંગ્રેસથી મળ્યા આંચકા પછીથી જ પૂર્વ સીએમ કેપ્ટન અમદિંદર સિંહએ તેમના રાજનીતિક ભવિષ્યને લઈન બધા રસ્તા ખુલવાના સંકેત આપ્યા છે. કાંગ્રેસ આલાકમાનથી ખુલ્લા રીતે નારાજહી જાહેર કર્યા પછી કેપ્ટનના બીજેપીમાં શામેલ થવાની અટકળોના વચ્ચે મંગળવારે અમરિંદર સિંહ દિલ્હી આવી રહ્યા છે. દિલ્હીમાં તે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડાથી મળશે.