સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (12:44 IST)

ખેડૂતોને મળી ભેટ:વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતો લોન્ચ કરી

ખેડૂતોને મળી ભેટ:વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતો લોન્ચ કરી, જળવાયુ પરીવર્તન અને કુપોષણની અસરમાં ઘટાડો થશે; પાકની નવી જાતોથી ચમકશે ખેડૂતોનું નસીબ
 
વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતોને લોન્ચ કરી છે. સરકારનું કહેવું છે કે આ જાતોને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ઘણાં રિસર્ચ બાદ વિકસાવવામાં આવી છે.આ દ્વારા જળવાયુ પરિવર્તન અને કુપોષણની અસરોને ઓછી કરી શકાશે. મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ ખેડૂતો સાથે પણ વાત કરી છે.
 
ખેડૂતોની મદદ માટે બેંક પણ આગળ આવ્યા 
2 કરોડથી વધાતે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ 
બીયાંથી બજાર સુધી સારા પ્રયાસ કર્યા 
ઘઉંની ખરીદી કેન્દ્રની સંખ્યા વધારી 
ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની ચૂકવણી 
ઉલજની નવી પ્રકારમા પૌષ્ટિક તત્વ વધારે 
વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતોને લોન્ચ કરી છે.