ગુવાહાટી / સિલચર આસામના કાચર જિલ્લામાં એક જળાશયોમાં 13 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે બપોરે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગના કટીરૈલ વોટર સપ્લાય પ્લાન્ટના જળાશયમાં વાંદરાઓની લાશ તરતી મળી આવી હતી. તેતેમણે કહ્યું કે આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. પ્લાન્ટમાંથી પાણી પુરૂ પાડવામાં...